આ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોની પત્નીઓ સામે સ્વર્ગની અપ્સરા પણ કંઈ ન લાગે, ફોટો જોઈને ઉડી જશે હોશ!

આ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોની પત્નીઓ સામે સ્વર્ગની અપ્સરા પણ કંઈ ન લાગે

1/5
વિશ્વના મહાન ઓલરાઉન્ડરોમાંના એક શેન વોટસને તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ લી ફર્લોંગ સાથે વર્ષ 2010માં લગ્ન કર્યા હતા. લી મોડલ અને સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ રહી ચૂકી છે. તે દેખાવમાં ખૂબ જ સુંદર છે.
2/5
ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલિયાના દમદાર બેટ્સમેનોમાંનો એક છે. તેની તોફાની બેટિંગથી મોટા બોલરો કંપી ઉઠે છે. ડેવિડ વોર્નરે એપ્રિલ 2015માં કેન્ડિસ ફાલજાન સાથે લગ્ન કર્યા હતા. વોર્નરની પત્ની કેન્ડિસની સુંદરતાની આખા ઓસ્ટ્રેલિયામાં ચર્ચા છે. તે મોડલ પણ રહી ચુકી છે.
3/5
ઓસ્ટ્રેલિયાના તોફાની બોલરોમાંથી એક મિશેલ સ્ટાર્કે વર્ષ 2016માં એલિસા હિલી સાથે લગ્ન કર્યા હતા. આ બંને પતિ-પત્ની ઓસ્ટ્રેલિયા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમે છે. સ્ટાર્કના સ્વિંગ બોલને રમવું કોઈપણ બેટ્સમેન માટે સરળ નથી.
4/5
સ્ટીવ સ્મિથની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે. સ્મિથ હંમેશા મોટી ઇનિંગ્સ રમવામાં માહેર છે. સ્મિથે વર્ષ 2018માં ડેની વિલિસ સાથે લગ્ન કર્યા હતા. ડેની દેખાવમાં ખૂબ જ સુંદર છે.
5/5
છેલ્લા કેટલાક વર્ષોમાં, મેથ્યુ વેડે સમગ્ર વિશ્વમાં પોતાનું નામ બનાવ્યું છે. વેડે T20 વર્લ્ડ કપ 2021માં પાકિસ્તાન સામે ધમાકેદાર ઇનિંગ રમી હતી. વેડ પોતાના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં છે. તેણે વર્ષ 2013માં જુલિયા બેરી સાથે લગ્ન કર્યા હતા.
Sponsored Links by Taboola