આ પાંચ બજેટ ફોનમાં મળી રહ્યાં હાઇટેક ફિચર્સ અને કેમેરા સેટઅપ, કિંમત 15000થી ઓછી
નવી દિલ્હીઃ ભારતીય માર્કેટમાં શાનદાર સ્માર્ટફોન મળી રહ્યાં છે, પરંતુ ભારતીય યૂઝર્સ હંમેશા બજેટ રેન્જમાં મળતા સારા ફોન ખરીદવા તૈયાર રહે છે, માર્કેટમાં 10, 15 અને 20 હજાર રૂપિયાની રેન્જવાળા બેસ્ટ ફોન અવેલેબલ છે, જો તમે 15 રૂપિયાની કિંમતનો એક સારો ફોન લેવાનુ પ્લાનિંગ કરી રહ્યા હોય તો અહીં બેસ્ટ ઓપ્શન અવેલેબલ છે. (પ્રતિકાત્મક તસવીર)
Download ABP Live App and Watch All Latest Videos
View In App(પ્રતિકાત્મક તસવીર)
Realme Narzo 10- આ ફોનમાં 6.5 ઇંચની એચડી ડિસ્પ્લે છે. આમાં ઓક્ટાકૉર મીડિયા ટેક હીલિયો G80 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આમાં 5,000 mAhની બેટરી આપવામાં આવી છે. આની કિંમત 12,382 રૂપિયા છે. (પ્રતિકાત્મક તસવીર)
OPPO A53 2020- આ ફોનમાં પણ ઓક્ટાકૉર 1.8 GHz, Quad Core + 1.6 GHz, Quad core - Snapdragon 460 પ્રૉસેસર છે. 6.5 ઇંચની IPS LCD ડિસ્પ્લે છે. આમાં 13MP +2MP +2 MPનો ત્રિપલ કેમેરા સેટઅપ છે, અને સેલ્ફી માટે 16MPનો ફ્રન્ટ કેમેરો છે. આની કિંમત 12,989 રૂપિયા છે. (પ્રતિકાત્મક તસવીર)
Samsung Galaxy M21- સેમસંગનો આ ફોન ઓક્ટાકૉર 2.3 GHz, Quad Core + 1.7 GHz, Quad core-Exynos 9 Octa પ્રૉસેર સાથેનો છે. આમાં 6.4 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે. આમાં ત્રિપલ કેમેરા (48MP+8MP+5MP) અને સેલ્ફી માટે 20MP નો ફ્રન્ટ કેમેરો છે. આની કિંમત 13,999 રૂપિયા છે. (પ્રતિકાત્મક તસવીર)
Realme 6- રેડમીની ટક્કર આપવા રિયલમીનો આ ફોન ઓક્ટાકૉર મીડિયાટેક હીલિયો G90T પ્રૉસેસર સાથે છે. આની ડિસ્પ્લે 6.5 ઇંચની અને ચાર કેમેરા છે (64+8+2+2 MP)સાથે સેલ્ફી માટે 16 MPનો ફ્રન્ટ કેમેરો છે. આની કિંમત 13,904 રૂપિયા છે. (પ્રતિકાત્મક તસવીર)
Redmi Note 9 Pro- રેડમીનો આ ફોન માત્રે 12999 રૂપિયામાં મળી રહ્યો છે. આમાં ઓક્ટાકૉર સ્નેપડ્રેગન 720જી પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. 6.67ની ઇંચની મોટી ડિસ્પ્લે છે. આ ઉપરાંત રિયરમાં 48+8+5+2MPના ચાર કેમેરા અને સેલ્ફી માટે 16 MPનો ફ્રન્ટ કેમેરો છે. (પ્રતિકાત્મક તસવીર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -