Gujarat Municipal Election 2021: સવારના પ્રથમ કલાકમાં કોણે કોણે કર્યુ મતદાન, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Feb 2021 07:54 AM (IST)
1
જામનગરમાં પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષ જોશીએ કર્યું મતદાન
2
રાજકોટમાં પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ મતદાન કર્યું.ગાયત્રીબા વાઘેલા વોર્ડ ન.3 ના ઉમેદવાર છે.
3
સુરતમાં કેન્દ્રીય વિદ્યાલયમાં પહેલી વખત મતદાન કરતા ઉમેદવારોમાં ઉત્સાહ
4
સિનિયર સિટીઝનોમાં વોટિંગને લઈ ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
5
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે કર્યું મતદાન , વોર્ડ નંબર 17 ના ઉમેદવાર છે અશોક ડાંગર, લોકોને વધુમાં વધુ મતદાન કરવા કરી અપીલ
6
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખે મતદાન પહેલા પૂજા અર્ચના કરી ભગવાનના આશીર્વાદ લીધા હતા.