હાર્દિક પંડ્યાએ પુત્ર સાથેની વધુ એક શાનદાર તસવીર કરી શેર, Photos
એબીપી અસ્મિતા વેબ ટીમ | 31 Dec 2020 08:52 AM (IST)
1
25 ડિસેમ્બરે ફોલોઅર્સને ક્રિસમસની શુભકામના આપતાં તેણે નતાશા અને પુત્ર સાથે કેટલીક તસવીર શેર કરી હતી. જેમાં તે સાન્તા ક્લોઝ બન્યો હતો.
2
હાર્દિકે તસવીર શેર કરીને લખ્યું છે, અમારો દિકરો પાંચ મહિનાનો થયો. હાર્દિક અને નતાશા વારંવાર પુત્રની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતાં રહે છે.
3
ઓસ્ટ્રેલિયા પ્રવાસેથી પરત ફર્યા બાદ હાર્દિક પરિવાર સાથે ક્વોલિટી સમય વીતાવી રહ્યો છે. તાજેતરમાં તે પત્ની સાથે ડિનર ડેટ પર ગયો હતો. બંનેની આ તસવીરો વાયરલ થઈ હતી.
4
(તમામ તસવીર સૌજન્યઃ હાર્દિક પંડ્યા ઈન્સ્ટાગ્રામ)
5
ભારતીય ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિકનો પુત્ર અગસ્ત્ય 5 મહિનાનો થઈ ગયો છે. આ અવસર પર હાર્દિકે શાનદાર તસવીર શેર કરી છે. આ તસવીરમાં અગસ્ત્ય હાર્દિકના ખોળામાં બેઠો છે અને નતાશા બાજુમાં ઉભી છે.