✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કોરોના કાળમાં પણ એક્ટરોએ વસૂલી તગડી ફી, અક્ષયથી લઇને સલમાન એક ફિલ્મના કેટલા રૂપિયા લે છે, જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Dec 2020 02:57 PM (IST)
1

નવી દિલ્હીઃ કોરોના કાળમાં કેટલાક ફિલ્ડમાં મોટી મોટી નોકરીઓ જતી રહી અને મોટા મોટા સેક્ટરો બેકાર થયા, પરંતુ આ કોરોના મહામારીના કાળમાં પણ કેટલાક એક્ટરો તગડી ફી લઇને માલામાલ થયા છે. (પ્રતિકાત્મક તસવીર)

2

ઋત્વિક રોશન છેલ્લે બાયૉપિક સુપર 30માં દેખાયો હતો. ફિલ્મ સુપરહિટ થઇ હતી, આ પછી તેની ફીમાં ઉછાળો આવ્યો છે, હવે તે એક ફિલ્મ માટે 65 કરોડ રૂપિયા લઇ રહ્યો છે. (પ્રતિકાત્મક તસવીર)

3

(પ્રતિકાત્મક તસવીર)

4

આમિર ખાન એક ફિલ્મ માટે કરોડ રૂપિયા લે છે. તેની આવનારી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' છે. આ ફિલ્મમાં તેની સાથે કરિના કપૂર ખાન લીડ રૉલમાં દેખાશે. (પ્રતિકાત્મક તસવીર)

5

શાહરૂખ ખાન વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ ઝીરોમાં છેલ્લીવાર દેખાયો હતો. આ પછી તેને કોઇ ફિલ્મ નથી કરી. પરંતુ તેની ફી પહેલાથી વધુ એટલે કે 88 કરોડ રૂપિયા થઇ ગઇ છે. (પ્રતિકાત્મક તસવીર)

6

આ લિસ્ટમાં બીજા નંબર સલમાન ખાન આવે છે. સલમાન ખાન એક ફિલ્મ માટે 105 કરોડ રૂપિયા લઇ રહ્યો છે. આ વર્ષે ઇદના પ્રસંગે તેની ફિલ્મ રાધેઃ યૉર મૉસ્ટ વૉન્ટેડ ભાઇ રિલીઝ થવાની હતી, પરંતુ લૉકડાઉનના કારણે રિલીઝ ના થઇ શકી. (પ્રતિકાત્મક તસવીર)

7

મીડિયમ ડૉટ કૉમ પ્રમાણે, બૉલીવુડના ખેલાડી કહેવાતા અક્ષય કુમાર હાલમાં 128 કરોડ રૂપિયા લે છે. ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થઇ હતી, જોકે આ ફિલ્મને ઠીક ઠાક રિસ્પૉન્સ મળ્યો હતો. (પ્રતિકાત્મક તસવીર)

  • હોમ
  • ફોટો ગેલેરી
  • બોલિવૂડ
  • કોરોના કાળમાં પણ એક્ટરોએ વસૂલી તગડી ફી, અક્ષયથી લઇને સલમાન એક ફિલ્મના કેટલા રૂપિયા લે છે, જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.