✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Ind vs Eng : ભારત અને ઇગ્લેન્ડની ટીમ અમદાવાદ આવી પહોંચી, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Feb 2021 06:12 PM (IST)
1

2

3

4

અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરીથી ત્રીજી ટેસ્ટ રમાનારી છે. જ્યારે ચોથી ટેસ્ટ 4 માર્ચથી રમાશે.

5

ત્યાર બાદ ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે ટી20 સિરીઝ રમાશે. ટી20ની અંતિમ મેચ 20 માર્ચે રમાશે, એવામાં ટીમ ઈન્ડિયા 18 ફેબ્રુઆરીથી 20/21 માર્ચ સુધી અમદાવાદમાં રોકાશે.

6

કેપ્ટન વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા તેના દિકરા અગત્સ્ય અને પત્ની નતાશા સાથે અને ચેતેશ્વર પુજારા આવી પહોંચ્યા હતા.

7

અમદાવાદ: વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ મોટેરામાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 2 ટેસ્ટ અને 5 ટી20 રમાવાની છે. ત્રીજી ટેસ્ટ 24 ફેબ્રુઆરીએ રમાવાની છે. ત્યારે બન્ને ટીમ આજે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચી હતી.

  • હોમ
  • ફોટો ગેલેરી
  • સમાચાર
  • Ind vs Eng : ભારત અને ઇગ્લેન્ડની ટીમ અમદાવાદ આવી પહોંચી, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.