ભારતીય ટીમમાં ડેબ્યૂ કરનારો ગુજરાતી અક્ષર પટેલ જીવે છે આવી વૈભવી લાઈફ સ્ટાઈલ, જુઓ તસવીરો
આ પહેલા તે ટી-20 અને વન ડેમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરી ચુક્યો છે. તે 38 વન ડેમાં 45 વિકેટ ખેરવી ચુયો છે. જ્યારે 11 ટી-20મનાં 9 વિકેટ લીધી છે. આઈપીએલની 97 મેચમાં તેણે 80 વિકેટ લીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજી ટેસ્ટ માટે ભારતીય ટીમ આ પ્રમાણે છેઃ રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રિષભ પંત, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાજ
તમામ તસવીર સૌજન્યઃ અક્ષર પટેલ ઈન્સ્ટાગ્રામ
ભારતીય ટીમમાં ત્રણ બદલાવ કરવામાં આવ્યા છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજથી બીજી ટેસ્ટ રમાશે. મેચમાં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી છે. ટીમ ઈન્ડિયામાં અક્ષર પટેલે ડેબ્યૂ કર્યું છે.
વિરાટ કોહલીએ તેને ટેસ્ટ કેપ આપી હતી અને કોચ રવિ શાસ્ત્રીએ ગળે લગાડ્યો હતો. અક્ષર પટેલ હાલ ગુજરાતની ટીમનો કેપ્ટન છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -