વાયુસેના દિવસના અવસર પર IAF એ કર્યું શક્તિ પ્રદર્શન, જુઓ શાનદાર તસ્વીરો
આરકેએસ ભદોરિયાએ બાલાકોટ એરસ્ટ્રાઈકનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આતંકવાદી હુમલાથી લડવા માટે સરકારના રીતમાં મોટો બદલાવ આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ કાર્યક્રમમાં વાયુસેનાના નવા એરચીફ માર્શલ રાકેશ કુમાર સિંહ ભદોરિયાએ પણ પ્રથમવાર વાયુસેનાધ્યક્ષ તરીકે પરેડની સલામી કરી હતી.
વાયુસેના દિવસના અવસર પર IAF એ કર્યું શક્તિ પ્રદર્શન, જુઓ શાનદાર તસ્વીરો
વાયુસેના દિવસના અવસર પર IAF એ કર્યું શક્તિ પ્રદર્શન, જુઓ શાનદાર તસ્વીરો
કુલ 56 એરક્રાફ્ટે આ વાખતે હિન્ડન એરબેઝમાં ભાગ લીધો હતો. તેમાં રાફેલ, સુખોઈ, મિગ 29, મિરાજ 2000, ઝગુઆર અને તેજસ સામેલ થયા હતા.
ભારતીય વાયુસેનાની સ્થાપના 1932માં થઈ હતી અને તેની સ્થાપનાના અવસર પર દર વર્ષે એરફોર્સ ડે મનાવવામાં આવે છે.
ભારતીય વાયુસેનાની સ્થાપના 1932માં થઈ હતી અને તેની સ્થાપનાના અવસર પર દર વર્ષે એરફોર્સ ડે મનાવવામાં આવે છે.
આજે ભારતીય વાયુસેનાનો દિવસ છે. ભારતીય વાયુસેના પોતાના 88મા સ્થાપના દિવસની ઉજવણી કરી રહી છે. ભારતીય વાયુ સેના પોતાની વાયુ શક્તિને દેશ અને દુનિયા સામે પ્રદર્શન કરી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -