✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મોદી સહિતના મહાનુભાવો માટે 4200 કરોડના ખર્ચે મંગાવાયેલું VIP પ્લેન અંદરથી કેવું છે ? જોઈને થઈ જશો દંગ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Oct 2020 11:21 AM (IST)
1

આ વીવીઆઈપી વિમાન એર-ઇન્ડિયા વન નામના B-777 બોઇંગ B-747 જમ્બો વિમાનને બદલશે. વિમાનની અંદરનો ભાગ ખૂબ જ આકર્ષક છે.

2

આ વિશેષ વિમાનમાં અત્યાધુનિક મિસાઇલ સંરક્ષણ પ્રણાલી હશે જેમાં લાર્જ એરક્રાફ્ટ ઇન્ફ્રારેડ કાઉન્ટરમીઝર્સ (LAIRCM) અને સેલ્ફ-પ્રોટેક્શન સ્યુટ (SPS) કહેવામાં આવે છે.

3

દેશના સૌથી વિશેષ લોકો માટે રચાયેલ એર ઈન્ડિયા વન વિમાન ગુરુવારે દિલ્હી આવી પહોંચ્યું હતું. આ વીમાનનો ઉપયોગ પીએમ, રાષ્ટ્રપતિ અને ઉપ રાષ્ટ્રપતિ ઉપયોગ કરશે. એર ઇન્ડિયા આધુકિન ટેક્નોલોજી અને કોમ્યુનિકેશન સિસ્ટમથી સજ્જ છે. તે અમેરિકામાં તૈયાર કરવામાં આવ્યું છે. આગળની સ્લાઈડ્સમાં જુઓ એર ઇન્ડિયા વનની અંદરની તસવીરો.....

4

આ વિમાનમાં હેક અથવા ટેપ કર્યા વિના ઓડિયો અને વીડિયો સંદેશાવ્યવહારનો ઉપયોગ થઈ શકે છે.

5

6

આ ખાસ વિમાનમાં એક ઓફિસ સ્પેસ, મીટિંગ રૂમ, અનેક પ્રકારની કમ્યુનિકેશન સિસ્ટમ હશે, તો તેમાં મેડિકલ ઈમરજન્સી માટે પણ એક અલગ સેક્શન હશે.

7

વિમાન અમેરિકાથી ભારત સુધીનો પ્રવાસ એકવારમાં પૂરો કરી શકે છે, વચમાં ક્યાંય પણ ફ્યૂઅલ લેવાની જરૂરત નહીં રહે. આ બંને વિમાનની કિંમત લગભગ 8458 કરોડ રૂપિયા થાય છે.

  • હોમ
  • ફોટો ગેલેરી
  • સમાચાર
  • મોદી સહિતના મહાનુભાવો માટે 4200 કરોડના ખર્ચે મંગાવાયેલું VIP પ્લેન અંદરથી કેવું છે ? જોઈને થઈ જશો દંગ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.