✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

IPL 2021નો કાર્યક્રમ જાહેર, જાણો અમદાવાદમાં કેટલી મેચો ક્યારે-ક્યારે રમાશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Mar 2021 01:54 PM (IST)
1

વળી, અમદાવાદમાં 8 મેચો રમાશે. આ વખતે આઇપીએલની ખાસિયત એ છે કે તમામ મેચો ન્યૂટ્રલ વેન્યૂ પર રમાશે. કોઇપણ ટીમ પોતાના ઘરેલુ મેદાન પર કોઇ મેચ નહીં રમે. દરેક ટીમ છથી ચાર મેદાનો પર પોતાની લીગ સ્ટેજ મેચ રમશે. ( Credit: IPL Twitter)

2

લીગ સ્ટેજમાં દરેક ટીમ ચાર મેદાનો પર મેચો રમશે, 56 લીગ મેચોમાંથી ચેન્નાઇ, કોલકત્તા, મુંબઇ અને બેંગ્લુંરમાં 10-10 મેચ રમાશે. ( Credit: IPL Twitter)

3

દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આઇપીએલની પ્લેઓફ અને 30 મે 2021એ અહીં ફાઇનલ રમાશે. આ સ્ટેડિયમમાં પહેલીવાર આઇપીએલ મેચ રમાશે. ( Credit: IPL Twitter)

4

સિઝનની પહેલી મેચ 9 એપ્રિલ 2021માં ચેન્નાઇમાં રમાશે. અહીં મુંબઇ ઇન્ડિયન્સ અને રૉયલ ચલેન્જર્સ બેંગ્લૉરની વચ્ચે મેચ રમાશે. ( Credit: IPL Twitter)

5

આ ટૂર્નામેન્ટનું આ વખતે અમદાવાદ, બેંગ્લુરુ, ચેન્નાઇ, દિલ્હી, મુંબઇ અને કોલકત્તામાં આયોજન કરવામાં આવશે. ( Credit: IPL Twitter)

6

નવી દિલ્હીઃ આઇપીએલ 2021ની સિઝન માટેનુ શિડ્યૂલ જાહેર થઇ ચૂક્યુ છે. આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલે રવિવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021નુ ફૂલ શિડ્યૂલ જાહેર કરી દીધુ છે. આ ટૂર્નામેન્ટ આ વખતે ભારતમાં જ રમાશે, લગભગ બે વર્ષ બાદ આઇપીએલ ભારતમાં પરત ફરી છે.( Credit: IPL Twitter)

  • હોમ
  • ફોટો ગેલેરી
  • ક્રિકેટ
  • IPL 2021નો કાર્યક્રમ જાહેર, જાણો અમદાવાદમાં કેટલી મેચો ક્યારે-ક્યારે રમાશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.