કપિલદેવે બનાવી ભારતની ઓલટાઈમ બેસ્ટ વન-ડે ટીમ, જાણો કોનો કોનો કર્યો સમાવેશ? ધોની વિશે શું કહ્યું?
કપિલદેવની ભારતની ઓલટાઈમ બેસ્ટ વન-ડે ટીમ... સચિન તેંદુલકર, વિરેન્દ્ર સહેવાગ, વિરાટ કોહલી, રાહુલ દ્રવિડ, યુવરાજ સિંહ, મહેન્દ્ર સિંહ ધોની, જવાગલ શ્રીનાથ, ઝહિર ખાન, અનિલ કુંબલે, હરભજન સિંહ, જસપ્રીત બુમરાહ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદુનિયાનો સૌથી ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહ
પૂર્વ સ્પિનર હરભજન સિંહ
ભારતીય પૂર્વ સ્પિનર અનિલ કુંબલે
પૂર્વ ફાસ્ટ બૉલર ઝહિર ખાન
પૂર્વ ફાસ્ટ બૉલર જવાગલ શ્રીનાથ
કેપ્ટન કુલ મહેન્દ્ર સિંહ ધોની- કપિલ દેવે પોતાની ટીમ સિલેક્શન દરમિયાન કહ્યું કે, ભારતીય ટીમમાં વિકેટકીપર તરીકે ધોનીની જગ્યા કોઇ ના લઇ શકે
ઘાતક ઓલરાઉન્ડર યુવરાજ સિંહ
ધ વૉલ રાહુલ દ્રવિડ
રન મશીન વિરાટ કોહલી
વિસ્ફોટક ઓપનર બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ
ક્રિકેટના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર
નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવે પોતાની ઓલટાઇમ બેસ્ટ વનડે ટીમની પસંદગી કરી છે. કપિલે બૉલીવુડ એક્ટ્રેસ નેહા ધૂપિયા સાથેના 'નૉ ફિલ્ટર નેહા' પૉડકાસ્ટમાં વાતચીત કરી, આ દરમિયાન તેને જ્યારે ક્રિકેટ વિશે પુછવામાં આવ્યુ ત્યારે કપિલ કહ્યું કે ટેસ્ટ મેચ અને વનડે મેચ બે અલગ અલગ રમતો છે. આ દરમિયાન કપિલ દેવે કહ્યું કે, ભારતીય ટીમમાં વિકેટકીપર તરીકે ધોનીની જગ્યા કોઇ ના લઇ શકે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -