વિચિત્ર ડિઝાઇન વાળા કપડાં પહેરીને વરુણ-નતાશાના લગ્નમાં પહોંચ્યો કરણ જોહર, તસવીરો થઇ વાયરલ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએબીપી ન્યૂઝને મળેલી જાણકારી પ્રમાણે માત્ર 40 લોકોની હાજરીમાં જ વરુણ ધવન અને નતાશા દલાલના હિન્દુ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન થશે. (Photo Credit: Manav Manglani)
એબીપી ન્યૂઝને મળેલી જાણકારી પ્રમાણે માત્ર 40 લોકોની હાજરીમાં જ વરુણ ધવન અને નતાશા દલાલના હિન્દુ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન થશે. (Photo Credit: Manav Manglani)
દુલ્હો બનવા જઇ રહેલા વરુણ ધવન મનિષ મલ્હોત્રાના ડિઝાઇન કરેલા કપડાં પહેરશે. Photo Credit: Manav Manglani)
જો સેલિબ્રિટીની વાત કરીએ તો લગ્નમાં હાજરી આપવા જાણાતી ફેશન ડિઝાઇનર મનિષ મલ્હોત્રા પણ ધ મેન્શન હાઉસ પહોંચ્યા છે. (Photo Credit: Manav Manglani)
વરુણ અને નતાશાના લગ્નમાં વરુણ ધવનના ખાસ મિત્રો અને ફિલ્મ ડાયરેકટ્ર શશાંક ખેતાન શનિવારના દિવસે જ અલિબાગ પહોંચી ગયા હતા. (Photo Credit: Manav Manglani)
લગ્ન દરમિયાન ઢોલ-નગાડા વગાડવા માટે ઢોલ વગાડનારા પણ સ્થળ પર પહોંચી ચૂક્યા છે. (Photo Credit: Manav Manglani)
વરુણ ધવન અને નતાશા દલાલના લગ્નની તૈયારીઓ લગભગ પુરી થઇ ચૂકી છે. આજે સવારે મુંબઇથી લગભગ 100 કિલોમીટર દુર સ્થિત અલીબાગના ધ મેન્શન હાઉસમાં વરુણ અને નતાશાના લગ્ન વિધિવત રીતે કરાવવા માટે પંડિતજી પહોંચી ચૂક્યા છે. (Photo Credit: Manav Manglani)
વરુણ ધવને પહેલીવાર સ્ટૂડન્ટ ઓફ ધ ઇયર દ્વારા ફિલ્મોમાં કામ આપનારો કરણ જોહર લગ્નમાં પહોંચ્યો. (Photo Credit: Manav Manglani)
મુંબઇઃ વરુણ ધવન અને નતાશા દલાલના લગ્નમાં હાજરી આપવા માટે ફિલ્મ મેકર કરણ જોહર પહોંચ્યો. આ દરમિયાન કરણ જોહર એકદમ અતરંગી અંદાજમાં દેખાયો હતો, કરણ જોહરના શરીર પર એકદમ વિચિત્ર ડિઝાઇવ વાળા કપડાં હતા. આગળની સ્લાઇડ્સમાં જુઓ લૂક...... (Photo Credit: Manav Manglani)
- - - - - - - - - Advertisement - - - - - - - - -