✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આલિયા ભટ્ટ સાથે વેકેશન માણી રહેલી ખાસ ફ્રેન્ડ આકાંક્ષા કોણ છે ? ઈન્સ્ટા પર બોલ્ડ તસવીરો જોઈ થઈ જશો દંગ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Feb 2021 11:55 AM (IST)
આલિયા ભટ્ટ સાથે વેકેશન માણી રહેલી ખાસ ફ્રેન્ડ આકાંક્ષા કોણ છે ? ઈન્સ્ટા પર બોલ્ડ તસવીરો જોઈ થઈ જશો દંગ
1

(તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)

2

આકાંક્ષા અને તેની બહેન પૂલમાં વાઈન પીતા અને સ્વિમસ્યૂટમાં સેલ્ફી ક્લિક કરતાં નજરે પડી હતી. અનુષ્કા અને આકાંક્ષાએ આલિયાની પણ તસવીર શેર કરી છે. જેમાં રિસોર્ટના સ્પા સેંટરમાં મસાજ માટે તૈયાર થઈ રહી હતી.

3

તેણે મોડલ તરીકે કરિયરની શરૂઆત કરી અને મનીષ મલ્હોત્રા, વિક્રમ ફેડનિસ, નીતા લુલા સહિતના ટોચના ફેશન ડિઝાઈનર સાથે કામ કર્યું છે.

4

આકાંક્ષાનો જન્મ 18 સપ્ટેમ્બર, 1993ના રોજ મુંબઈમાં થયો હતો. તેણે જમનાબાઈ નર્સિગ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. સ્કૂલ અભ્યાસ પૂરો કર્યો બાદ તેણે વિસ્લિંગ વુડ્સમાંથી ડિપ્લોમા કર્યા બાદ ITA સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાંથી એક વર્ષનો કોર્સ કર્યો હતો.

5

આકાંક્ષા ભારતીય મોડલ અને સોશિયલ મીડિયા પર્સનાલિટી છે. તે આલિયા ભટ્ટની ખાસ બહેનપણી છે. ટીમ ઈન્ડિયાના ક્રિકેટર કેએલ રાહુલ સાથે ડેટિંગ કરી હોવાની અફવાના કારણે તે ચર્ચામાં આવી હતી.

6

તેમની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફોટોમાં આલિયા અને આકાંતક્ષા બિકિનીમાં પોઝ આપી રહી છે.

7

આલિયા ભટ્ટ વ્યસ્ત શિડ્યૂલમાંથી સમય કાઢીને શાહીન ભટ્ટ, આકાંશા રંજન કપૂર અને અનુષ્કા રંજન કપૂર સાથે માલદીવમાં વેકેશન ગાળી રહી છે.

  • હોમ
  • ફોટો ગેલેરી
  • મનોરંજન
  • આલિયા ભટ્ટ સાથે વેકેશન માણી રહેલી ખાસ ફ્રેન્ડ આકાંક્ષા કોણ છે ? ઈન્સ્ટા પર બોલ્ડ તસવીરો જોઈ થઈ જશો દંગ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.