શોધખોળ કરો

શિયાળામાં જામફળને કહેવામાં આવે છે સુપરફૂડ, ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો

પ્રતિકાત્મક તસવીર

1/6
શિયાળામાં ફળોનું સેવન કરવાથી સ્વાસ્થ્યમાં ઘણા ફાયદા થાય છે.  જામફળનું સેવન પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો દરરોજ જામફળ ખાવામાં આવે તો શરીરમાં ઘણા બધા ફાયદા થાય છે. આ ખૂબ જ સરળ દેખાતું ફળ શિયાળાનું સુપરફૂડ છે.

2/6
જામફળનો સ્વાદ ગળ્યો હોય છે. આ ફળ સ્વાદની સાથે સાથે સ્વાસ્થ્યનો પણ ખજાનો છે. આયુર્વેદમાં તેના ફળ અને પાંદડા બંને ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે.

3/6
જામફળ પણ ખૂબ ઓછી કેલરી અને ઉચ્ચ પોષક ઘનતા ધરાવતું ફળ છે. તેમાં ચરબી બહુ ઓછી હોય છે. તેમાં મુખ્યત્વે કાર્બોહાઇડ્રેટ્સ અને ફાઈબર હોય છે. આ સિવાય તેમાં  ઘણા પોષકતત્વો હોય છે. કેલેરી પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ હોય છે.

4/6
જામફળમાં વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે.  આ સિવાય જામફળની અંદર મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા મહત્ત્વપૂર્ણ મિનરલ્સ પણ જોવા મળે છે.

5/6
જામફળમાં ફાઈબર અને એન્ટિઓક્સીડેન્ટ જેવાં મહત્ત્વનાં પોષક તત્ત્વો હોય છે. તેથી તે  સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

6/6
જામફળ  વજન ઘટાડવામાં પણ ખૂબ જ  મદદરુપ થાય છે. દરરોજ માત્ર એક જામફળ ખાવાથી ત્વચા ચમકદાર બને છે અને ગ્લો કરે છે. જામફળમાં વિટામિન A, B અને C હોય છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rajkot Fire: રાજકોટ જીઆઇડીસીમાં ગોપાલ નમકીનની ફેક્ટરીમાં લાગી આગ, લાખોનો સામાન બળવાનું અનુમાન

Stock market:આ શેરમાં સતત લાગી રહી છે અપર સર્કિટ, રોકાણકારોને એક વર્ષમાં કરી દીધા કરોડપતિ

Atul Subhash Suicide Case: ‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ  કર્યો આપઘાત
Atul Subhash Suicide Case:‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ કર્યો આપઘાત
મહારાષ્ટ્રના પરભણીમાં બંધારણના અપમાનને લઈને હિંસા, ટીયર ગેસના શેલ છોડાયા, ઈન્ટરનેટ બંધ
મહારાષ્ટ્રના પરભણીમાં બંધારણના અપમાનને લઈને હિંસા, ટીયર ગેસના શેલ છોડાયા, ઈન્ટરનેટ બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat: ડાન્સ સાથે તમંચે પે ડિસ્કો કરનાર ભાજપ કાર્યકરે શું કરી સ્પષ્ટતા? | Abp Asmita | 11-12-2024Gujarat Weather: ઠંડીનું જોર વધ્યું, ગુજરાતનું આ શહેર સૌથી વધુ ઠુંઠવાયું | Abp AsmitaSurat : મોરાભાગળમાં લાઈટ જતા બિલ્ડીંગની લિફ્ટમાં ફસાયા ચાર વ્યક્તિ, જુઓ આ વીડિયોમાંMount Abu:માઈનસ ત્રણ ડિગ્રી તાપમાનમાં ફેલાઈ ગઈ બરફની ચાદર, જુઓ નજારો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Fire: રાજકોટ જીઆઇડીસીમાં ગોપાલ નમકીનની ફેક્ટરીમાં લાગી આગ, લાખોનો સામાન બળવાનું અનુમાન
Rajkot Fire: રાજકોટ જીઆઇડીસીમાં ગોપાલ નમકીનની ફેક્ટરીમાં લાગી આગ, લાખોનો સામાન બળવાનું અનુમાન
Stock market:આ શેરમાં સતત લાગી રહી છે અપર સર્કિટ, રોકાણકારોને એક વર્ષમાં કરી દીધા કરોડપતિ
Stock market:આ શેરમાં સતત લાગી રહી છે અપર સર્કિટ, રોકાણકારોને એક વર્ષમાં કરી દીધા કરોડપતિ
Atul Subhash Suicide Case: ‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ  કર્યો આપઘાત
Atul Subhash Suicide Case:‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ કર્યો આપઘાત
મહારાષ્ટ્રના પરભણીમાં બંધારણના અપમાનને લઈને હિંસા, ટીયર ગેસના શેલ છોડાયા, ઈન્ટરનેટ બંધ
મહારાષ્ટ્રના પરભણીમાં બંધારણના અપમાનને લઈને હિંસા, ટીયર ગેસના શેલ છોડાયા, ઈન્ટરનેટ બંધ
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી

Fake PAN- Aadhar: નકલી આધાર અને પાન કાર્ડ રાખવા પર કેટલી મળે છે સજા? જાણો નિયમ

Online Shopping કરનારાઓની વધી મુશ્કેલી, હવે ઓર્ડર કેન્સલ કરવા પર ચૂકવવા પડી શકે છે આટલા રૂપિયા

Amazon Prime Video પર કન્ટેન્ટને લઇને કેવી રીતે કરી શકશો ફરિયાદ? જાણો સરળ પ્રોસેસ

Embed widget