Cardamom Health Benefits: ઈલાયચી કયા અંગો માટે ફાયદાકારક હોય છે?
Cardamom Health Benefits: ઈલાયચીમાં રહેલા પોષક તત્વો તમારા સ્વાસ્થ્યને લાભ આપે છે. ઈલાયચી ચાવવાથી શરીરના અનેક અંગો પર સકારાત્મક અસર થાય છે અને સ્વાસ્થમાં પણ સુધારો થાય છે.
Continues below advertisement
પ્રતિકાત્મક તસવીર
Continues below advertisement
1/5
નિષ્ણાતોના મતે, ઈલાયચીને બ્રેન હેલ્થ માટે લાભદાયી માનવામાં આવે છે. ઈલાયચી તણાવ ઘટાડવામાં મદદરૂપ છે. મૂડ સુધારવામાં તે અસરકારક છે.
2/5
ઈલાયચી હાર્ટ હેલ્થ માટે પણ લાભદાયી છે. તેનું યોગ્ય માત્રામાં સેવન કરવાથી હૃદય સંબંધિત બીમારીઓમાં ઘટાડો થાય છે.
3/5
પેટની તંદુરસ્તી સુધારવામાં ઈલાયચીનું સેવન મદદરૂપ છે. ગેસ, બ્લોટિંગ અને અપચા જેવી સમસ્યાઓ દૂર કરવા માટે ઈલાયચી ફાયદાકારક હોય છે.
4/5
મોઢાની દુર્ગંધ દૂર કરવામાં ઈલાયચી અસરકારક છે. ભોજન પછી એક ઈલાયચી ચાવવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે. ઈલાયચીનું સેવન યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે કરવું જોઈએ.
5/5
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.
Continues below advertisement
Published at : 05 Feb 2026 04:32 PM (IST)
= 5">