શોધખોળ કરો
Youthful skin: ચામડીને સ્વસ્થ રાખવા માટે આ 5 ફળો ખાવા જોઈએ?
Youthful skin: ચામડીને સ્વસ્થ રાખવા માટે ડાયટ પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. બહારનું તળેલું અને અનહેલ્ધી ખોરાક ટાળવો અત્યંત મહત્વપૂર્ણ છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

દાડમમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે. જે ચામડીને ફ્રી રેડિકલ્સથી બચાવે છે. નિયમિત દાડમ ખાવાથી ચામડીમાં તાજગી આવે છે. દાડમ રસદાર અને પૌષ્ટિક ફળ છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
2/6

ખાટા ફળોમાં વિટામિન સી, એન્ટીઓક્સિડન્ટ્સ અને ફાઈબર ભરપૂર હોય છે. જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે. ખાટા ફળો ઇન્ફેક્શનથી બચાવે છે. લીંબુ, સંતરા, દ્રાક્ષ, કીવી, જેવા ફળો ચામડીના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
Published at : 10 Feb 2026 05:37 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
લાઇફસ્ટાઇલ
લાઇફસ્ટાઇલ
લાઇફસ્ટાઇલ
લાઇફસ્ટાઇલ























