શોધખોળ કરો
Frozen Peas: શું ફ્રોઝન વટાણા ખાવા શરીર માટે યોગ્ય છે?
Frozen Peas: ફ્રોઝન વટાણા વર્ષના 12 મહિના સરળતાથી ઉપલબ્ધ રહે છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને સાફ કરવાની કોઈ જરૂર રહેતી નથી.
પ્રતિકાત્મક તસવીર
1/5

વટાણાના ફ્રોઝન કરવાથી તેમાં રહેલો સ્વાદ અને પોષક તત્વો લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે.
2/5

યોગ્ય રીતે સ્ટોર અને ઉપયોગ કરેલા ફ્રોઝન વટાણા સ્વાસ્થ્ય માટે સંપૂર્ણપણે સુરક્ષિત હોય છે. તેમાં વિટામિન, ફાઇબર અને પ્રોટીન સારી માત્રામાં હોય છે.
Published at : 04 Feb 2026 04:04 PM (IST)
આગળ જુઓ
Advertisement






















