Frozen Peas: શું ફ્રોઝન વટાણા ખાવા શરીર માટે યોગ્ય છે?
Frozen Peas: ફ્રોઝન વટાણા વર્ષના 12 મહિના સરળતાથી ઉપલબ્ધ રહે છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને સાફ કરવાની કોઈ જરૂર રહેતી નથી.
Continues below advertisement
પ્રતિકાત્મક તસવીર
Continues below advertisement
1/5
વટાણાના ફ્રોઝન કરવાથી તેમાં રહેલો સ્વાદ અને પોષક તત્વો લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે.
2/5
યોગ્ય રીતે સ્ટોર અને ઉપયોગ કરેલા ફ્રોઝન વટાણા સ્વાસ્થ્ય માટે સંપૂર્ણપણે સુરક્ષિત હોય છે. તેમાં વિટામિન, ફાઇબર અને પ્રોટીન સારી માત્રામાં હોય છે.
3/5
ફ્રોઝન વટાણાને યોગ્ય માત્રામાં લેવાય ત્યાં સુધી સમસ્યા નથી, પરંતુ અમુક પરિસ્થિતિમાં તકલીફ થઈ શકે છે જેમ કે પેટમાં ગેસ થવો.
4/5
ફ્રોઝન વટાણા ખરીદતાં અને વાપરતાં પહેલા ખાસ સાવધાનીઓ રાખો જેમ કે એક્સપાયરી ડેટ અને બરફના ગઠ્ઠા જમેલા હોય તેવું પેકેટ ન ખરીદો
5/5
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.
Continues below advertisement
Published at : 04 Feb 2026 04:04 PM (IST)
= 5">