શોધખોળ કરો

શું તમને પણ દૂધ પીધા પછી ગેસ થાય છે? જાણો આવું કેમ થાય છે અને કોણે દૂધ પીવાનું ટાળવું જોઈએ

જો દૂધ, છાશ, કે ચીઝ જેવી ડેરી પ્રોડક્ટ્સ લીધા પછી પેટ ફૂલી જતું હોય, તો આ 'લેક્ટોઝ ઇન્ટોલરન્સ' ના સંકેત હોઈ શકે છે.

બાળપણથી જ આપણને શીખવવામાં આવે છે કે દૂધ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે, પરંતુ ઘણા લોકો માટે તે મુસીબતનું કારણ બને છે.

1/6
દૂધ પીધા પછી પેટમાં ગેસ, અપચો કે દુખાવો થવો એ સામાન્ય સમસ્યા બની ગઈ છે. આજના સમયમાં જ્યારે લોકો હેલ્થ પ્રત્યે વધુ જાગૃત થયા છે, ત્યારે એ સમજવું જરૂરી છે કે અમૃત સમાન ગણાતું દૂધ દરેકના શરીરને કેમ માફક આવતું નથી. આ સમસ્યા પાછળ મુખ્યત્વે પાચનતંત્રની પ્રક્રિયા જવાબદાર હોય છે.

2/6
દૂધમાં Lactose નામની કુદરતી ખાંડ હોય છે, જેને પચાવવા માટે શરીરને Lactase નામના એન્ઝાઇમની જરૂર પડે છે. આ એન્ઝાઇમ આપણા નાના આંતરડામાં ઉત્પન્ન થાય છે. જ્યારે કોઈ કારણસર શરીરમાં આ એન્ઝાઇમની ઉણપ સર્જાય છે, ત્યારે દૂધ યોગ્ય રીતે પચતું નથી અને આંતરડામાં ગેસ પેદા કરે છે. આ સ્થિતિને મેડિકલ ભાષામાં Lactose Intolerance કહેવામાં આવે છે, જેના કારણે પેટ ફૂલવું અને બેચેની જેવા લક્ષણો જોવા મળે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Health Tips: ધૂમ્રપાન કરનારા ચેતીજજો! સિગારેટ પીવાથી સંકોચાઈ રહ્યું છે મગજ, નવા રિપોર્ટમાં ખુલાસો

Domestic Tips For Cockroaches: શું તમે પણ કોકરોચથી પરેશાન છો? આ 9 ટીપ્સને ફોલો કરશો તો ક્યારેય રસોડામાં નહીં ફરકે

Fatty Liver Disease: શું દારૂ પીધા વિના પણ લીવરને નુકસાન થઈ શકે? જાણો તમારી રોજની કઈ આદતો પહોંચાડી રહી છે નુકસાન

Health Tips : તરબૂચ સહિતના આ ફળો  હાઇ બીપીમાં છે વરદાન, જાણો સેવનના અન્ય ફાયદા
Health Tips : તરબૂચ સહિતના આ ફળો હાઇ બીપીમાં છે વરદાન, જાણો સેવનના અન્ય ફાયદા
Advertisement

વિડિઓઝ

Narmada Local Body Election: નર્મદા જિલ્લા પંચાયતોની બેઠકો માટે ભાજપે ઉમેદવારોના નામ કર્યા જાહેર
Kheda News: ખેડા જિલ્લા અને તમામ તાલુકા પંચાયતના ભાજપે ઉમેદવાર કર્યા જાહેર
Bhavnagar news: ભાવનગર શહેર ભાજપ કાર્યાલયમાંથી હકાલપટ્ટી થતા જ પૂર્વ મેયર ભરત બારડ ભરાયા ગુસ્સે
Gujarat Weather Update: કાળઝાળ ગરમીનો શરૂ થશે રાઉન્ડ:  હવામાન વિભાગની આગાહી
Ahmedabad Case: ચાંદખેડામાં ઢોંસા ખાધા બાદ બે બાળકીના મોત કેસમાં મોટો વળાંક

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Local Body Election 2026:  અમદાવાદ મહાનગરપાલિકામાં BJP એ 48 વોર્ડમાં ઉમેદવાર જાહેર કર્યા, જાણો કોને મળી ટિકિટ

Local Body Election 2026: રાજકોટ મહાનગરપાલિકાના  18 વોર્ડમાં ભાજપના 72 ઉમેદવાર જાહેર, જાણો કોને મળી ટિકિટ

Local Body Election 2026:  સુરત મહાનગરપાલિકાના ભાજપે તમામ 30 વોર્ડના ઉમેદવાર જાહેર કર્યા, જાણો સંપૂર્ણ યાદી 

Local Body Election 2026: અમદાવાદ જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે ભાજપે ઉમેદવારો કર્યા જાહેર 

Local Body Election: ભાજપે રાજકોટ જિલ્લા પંચાયત, તાલુકા અને ગોંડલ પાલિકાની યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ

શું ઈરાન ભારતીય જહાજો પાસે વસૂલી રહ્યું છે પૈસા? હોર્મુઝ પાર કરવા અન્ય દેશ આપે છે 20 લાખ ડૉલર
શું ઈરાન ભારતીય જહાજો પાસે વસૂલી રહ્યું છે પૈસા? હોર્મુઝ પાર કરવા અન્ય દેશ આપે છે 20 લાખ ડૉલર, જાણો વિદેશ મંત્રાલયે શું કહ્યું
આજે RR અને RCB વચ્ચે મુકાબલો, રાજસ્થાન અને બેંગ્લુરુ પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન વિશે જાણો 

Stock market highlights: શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 919 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 24,000ને પાર 

Embed widget