શોધખોળ કરો

Health Tips: કેળાના પાન પર જમવાથી શરીરને થાય છે અદભૂત ફાયદા, આ ગંભીર રોગોથી મળશે રક્ષણ

માત્ર પરંપરા નહીં પણ વિજ્ઞાન: કેળાના પાનમાં રહેલા કુદરતી એન્ટીઓક્સિડન્ટ્સ ખોરાકને બનાવે છે અમૃત સમાન; પાચન સુધારવાથી લઈને કેન્સર અને ડાયાબિટીસ જેવા રોગો સામે લડવામાં મળે છે મદદ.

ભારતીય સંસ્કૃતિમાં, ખાસ કરીને દક્ષિણ ભારતમાં કેળાના પાન (Banana Leaf) પર ભોજન કરવાની પરંપરા સદીઓ જૂની છે. જોકે, આ માત્ર કોઈ રિવાજ નથી, પરંતુ તેની પાછળ એક ઊંડું વિજ્ઞાન છુપાયેલું છે.

1/6
આજના આધુનિક યુગમાં જ્યારે લોકો પ્લાસ્ટિક અને મેલામાઈનની પ્લેટો તરફ વળ્યા છે, ત્યારે આરોગ્ય નિષ્ણાતો ફરીથી કુદરતી વિકલ્પો અપનાવવાની સલાહ આપી રહ્યા છે. કેળાના પાન પર જમવાથી શરીરને અનેકગણા સ્વાસ્થ્ય ફાયદા (Health Benefits) થાય છે અને તે શરીરને ડિટોક્સ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે ગરમ ખોરાક આ પાન પર પીરસવામાં આવે છે, ત્યારે તેમાંથી નીકળતી હળવી સુગંધ માત્ર ભૂખ જ નથી ઉઘાડતી પણ ભોજનના સ્વાદમાં પણ અનેરો વધારો કરે છે.

2/6
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો, કેળાના પાનમાં ભરપૂર માત્રામાં 'પોલિફેનોલ્સ' (Polyphenols) નામના તત્વો હોય છે, જે એક પ્રકારના કુદરતી એન્ટીઓક્સિડન્ટ (Natural Antioxidants) છે. આ તત્વો સામાન્ય રીતે ગ્રીન ટી અને અમુક શાકભાજીમાં જોવા મળે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Thakor Samaj: 'ગોળી ખાવા તૈયાર છું'; ડીજેના વિવાદિત ગીત પર ગેનીબેન આક્રમક, જાણો શું કહ્યું....

Thakor Samaj Rules: ડીજે વિવાદ પર ગેનીબેન અડગ, અલ્પેશ ઠાકોરે કહ્યું- 'બેસીને રસ્તો કાઢીશું'

આ વર્ષે ઉનાળો તોડશે રેકોર્ડ? પરેશ ગોસ્વામીએ કરી ભયંકર ગરમીની આગાહી; આગામી 5 દિવસ વાતાવરણમાં આવશે મોટો પલટો

અમદાવાદમાં ઓનલાઈન શોપિંગ કરતા સાવધાન! iPhone ચોરીનું હાઈટેક કૌભાંડ, જાણો કેવી રીતે થાય છેતરપિંડી?
ઓનલાઈન પાર્સલમાં આ રીતે ઈન્જેક્શન મારીને iPhone ગાયબ થાય છે, અમદાવાદમાંથી 5 આરોપી ઝડપાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot news : રાજકોટ જિ.પંમાં ભાજપ સભ્યના ખેતરમાં દારૂની ફેક્ટરીનો પર્દાફાશ
Parshottam Solanki : ''તમને કોઈ ધોકા મારે તો પરસોત્તમ સોલંકી છે'': ધારાસભ્યનો ફરી હુંકાર
Ahmedabad News: ઓનલાઈન પાર્સલ સ્વીકારતા પહેલા સાવધાન! અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 5 આરોપીની કરી ધરપકડ
Ahmedabad Metro : અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચને લઈને મેટ્રોનો નિર્ણય
Ahmedabad News : અમદાવાદમાં શાસ્ત્રી બ્રિજ પર ભારે વાહનો પરનો પ્રતિબંધ લંબાવાયો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Thakor Samaj: 'ગોળી ખાવા તૈયાર છું'; ડીજેના વિવાદિત ગીત પર ગેનીબેન આક્રમક, જાણો શું કહ્યું....
Thakor Samaj: 'ગોળી ખાવા તૈયાર છું'; ડીજેના વિવાદિત ગીત પર ગેનીબેન આક્રમક, જાણો શું કહ્યું....
Thakor Samaj Rules: ડીજે વિવાદ પર ગેનીબેન અડગ, અલ્પેશ ઠાકોરે કહ્યું- 'બેસીને રસ્તો કાઢીશું'
Thakor Samaj Rules: ડીજે વિવાદ પર ગેનીબેન અડગ, અલ્પેશ ઠાકોરે કહ્યું- 'બેસીને રસ્તો કાઢીશું'
આ વર્ષે ઉનાળો તોડશે રેકોર્ડ? પરેશ ગોસ્વામીએ કરી ભયંકર ગરમીની આગાહી; આગામી 5 દિવસ વાતાવરણમાં આવશે મોટો પલટો
આ વર્ષે ઉનાળો તોડશે રેકોર્ડ? પરેશ ગોસ્વામીએ કરી ભયંકર ગરમીની આગાહી; આગામી 5 દિવસ વાતાવરણમાં આવશે મોટો પલટો
અમદાવાદમાં ઓનલાઈન શોપિંગ કરતા સાવધાન! iPhone ચોરીનું હાઈટેક કૌભાંડ, જાણો કેવી રીતે થાય છેતરપિંડી?
ઓનલાઈન પાર્સલમાં આ રીતે ઈન્જેક્શન મારીને iPhone ગાયબ થાય છે, અમદાવાદમાંથી 5 આરોપી ઝડપાયા
Rajkot Crime: વિંછીયાના અમરાપુરમાં ભાજપ નેતાના ખેતરમાંથી નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ! 218 બોટલ જપ્ત, પુત્ર ફરાર

SGB Redemption: સોનામાં રોકાણ કરનારાને જેકપોટ! 1 ગ્રામે સીધો ₹10,512 નો નફો; જાણો કેટલા પૈસા મળશે?

AFG vs NZ: હારીને પણ દિલ જીતી લીધું! અફઘાનિસ્તાને ચેન્નાઈમાં ભારતનો કયો મોટો રેકોર્ડ તોડ્યો? વાંચો

ભારતના કયા શહેરને ચોકલેટ ટાઉન ઓફ ઈન્ડિયા કહેવામાં આવે છે, જાણો કેમ પડ્યું આ નામ?

Embed widget