શોધખોળ કરો
હાર્ટ બ્લોકેજના કિસ્સામાં શરીરમાં દેખાય છે આ મોટા સંકેત, જાણો તેના વિશે
હાર્ટ બ્લોકેજના કિસ્સામાં શરીરમાં દેખાય છે આ મોટા સંકેત, જાણો તેના વિશે
પ્રતિકાત્મક તસવીર
1/6

મોટાભાગના લોકોમાં વધતી ઉંમર સાથે હાર્ટ બ્લોકેજની સમસ્યા વિકસે છે. જો કે તે જન્મજાત પણ હોઈ શકે છે. હાર્ટ બ્લોકેજના કિસ્સામાં શરીર ઘણા પ્રકારના સંકેતો આપે છે. ચાલો જાણીએ કે હાર્ટ બ્લોકેજને કારણે શરીરમાં કયા સંકેતો જોવા મળે છે ?
2/6

દર્દીઓ હાર્ટ બ્લોકેજના કિસ્સામાં વારંવાર શ્વાસ લેવામાં તકલીફ અનુભવે છે. સાથે જ તેના શ્વાસોશ્વાસ પણ કઠોર થવા લાગે છે. જો તમને પણ આવા લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરની સલાહ લો.
Published at : 07 Mar 2025 07:55 PM (IST)
આગળ જુઓ





















