શોધખોળ કરો
Multani Mati: મુલતાની માટી વાળમાં લગાવવાથી થાય છે આ 3 ફાયદા
Multani Mati: મુલતાની માટી એક કુદરતી શોષક છે. તે સ્કાલ્પમાંથી વધારાનું તેલ, ધૂળ અને પ્રદૂષણ દૂર કરવામાં મદદ કરે છે. જો તમારા વાળ ખૂબ જ ચીકણા થઈ જાય છે, તો આ તમારા માટે એક વરદાન છે.
પ્રતિકાત્મક તસવીર
1/5

તેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો હોય છે. જે સ્કાલ્પમાં થતા ઈન્ફેક્શન અને ડેન્ડ્રફ ઘટાડવામાં મદદ કરે છે. મુલતાની માટી ખંજવાળ ઘટાડવામાં અસરકારક છે અને માથાની ચામડીને ઠંડુ રાખે છે.
2/5

મુલતાની માટી વાળની માત્ર સફાઈ જ નથી કરતી, પરંતુ તે વાળને કુદરતી રીતે કન્ડિશન પણ કરે છે. તે વાળમાં ચમક લાવે છે. વાળને નરમ બનાવે છે. ખાસ કરીને સૂકા વાળ માટે તેને દહીં સાથે મિક્સ કરીને લગાવવાથી ઉત્તમ પરિણામ મળે છે.
Published at : 11 Mar 2026 09:38 AM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
લાઇફસ્ટાઇલ
લાઇફસ્ટાઇલ
લાઇફસ્ટાઇલ
લાઇફસ્ટાઇલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર






















