Pomegranate Health Benefits: આ 4 બીમારીઓમાં દાડમનું સેવન છે અત્યંત લાભદાયી
Pomegranate Health Benefits: દાડમને સ્વાસ્થ્ય માટે લાભદાયી માનવામાં આવે છે. નિષ્ણાતો પણ નિયમિત રીતે દાડમના સેવનની સલાહ આપે છે. આયુર્વેદમાં દાડમને ચમત્કારિક ગણવામાં આવ્યા છે.
Continues below advertisement
પ્રતિકાત્મક તસવીર
Continues below advertisement
1/5
નિષ્ણાતો મતે, દાડમનું સેવન કરવાથી અનેક પ્રકારની બીમારીઓમાં રાહત મળે છે. ચહેરા પર દાગ-ધબ્બા જેવી સમસ્યા હોય તો દાડમ ખાવાથી તેમાં લાભ મળશે.
2/5
દાડમના તાજા લીલા પાંદડામાં થોડું સરસવનું તેલ ઉમેરો. આ મિશ્રણને ગરમ કરીને ગાળી લો. આ તેલથી નિયમિત મસાજ કરવાથી ચહેરાના દાગ-ધબ્બામાં રાહત મળશે.
3/5
દાડમ, સૂંઠ, કાળા મરી અને તજ લઈ તેનું ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ મધ સાથે દિવસમાં બે વાર લો. આ ઉપાય તમારા પાચન તંત્રને મજબૂત બનાવશે.
4/5
દાડમના ગુણ મસાની સમસ્યામાં પણ અસરકારક સાબિત થાય છે. દાડમનું જ્યુસ પીવાથી મસાની સમસ્યામાં રાહત મળે છે.
5/5
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.
Continues below advertisement
Published at : 05 Feb 2026 04:37 PM (IST)
= 5">