શોધખોળ કરો
Eye Health Tips: કુદરતી રીતે આંખોની દ્રષ્ટિ સુધારવા રોજ ખાઓ આ 6 ડ્રાઈફ્રૂટ્સ
Eye Health Tips: દુનિયાને જોવા માટે આંખોની દૃષ્ટિ કિંમતી છે. આંખોની દૃષ્ટિને બાલપણથી લઈ વૃદ્ધાવસ્થા સુધી સુરક્ષિત રાખવી જરૂરી છે. વધારે સમય સ્ક્રીનના સંપર્કમાં રહેવાથી આંખોની દૃષ્ટિ ખરાબ થાય છે.
પ્રતિકાત્મક તસવીર
1/5

આંખોની દૃષ્ટિ જાળવવા માટે યોગ્ય પોષણ શરીર માટે જરૂરી છે. ડ્રાઈ ફ્રૂટ્સમાં વિટામિન્સ, એન્ટીઑકિસડન્ટ અને ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. જે આંખના સ્નાયુઓને મજબૂત બનાવે છે.
2/5

બદામ વિટામિન Eનો ઉત્તમ સ્ત્રોત છે. વિટામિન E આંખોમાં ઓક્સિડેટીવ તણાવ ઘટાડે છે. બદામ ખાવથી મોતિયાનું જોખમ પણ ઘટે છે. દરરોજ રાતે 5થી 6 બદામ પલાળીને રાખો અને સવારે છાલ દૂર કરીને ખાઓ.
Published at : 13 Mar 2026 10:12 AM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
લાઇફસ્ટાઇલ
લાઇફસ્ટાઇલ
લાઇફસ્ટાઇલ
લાઇફસ્ટાઇલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર






















