શોધખોળ કરો
Vitamin Deficiency: આ 2 વિટામિનની ઉણપના લીધે દિવસભર ઊંઘ આવે છે
Vitamin Deficiency: શું દિવસ દરમિયાન વારંવાર ઊંઘ આવે છે કે આખો દિવસ થાક અને નબળાઈ લાગે છે? જો જવાબ ‘હા’ હોય તો શક્ય છે કે તમારા શરીરમાં જરૂરી વિટામિનની ઉણપ છે.
પ્રતિકાત્મક તસવીર
1/5

દિવસભર ઊંઘ આવવી એ ઘણી વખત વિટામિન D ની ઉણપનો સંકેત હોઈ શકે છે. વિટામિન Dના ઉણપના કારણે શરીરમાં એનર્જી ઘટી જાય છે. વારંવાર ઊંઘ આવે છે અને નબળાઈ અનુભવાય છે.
2/5

આ સમસ્યાથી બચવા માટે તમારે તમારા દૈનિક ડાયટમાં વિટામિન Dથી ભરપૂર ખોરાક સામેલ કરવો જોઈએ. વિટામિન Dની ઉણપ દૂર કરવા માટે મશરૂમ, દૂધ, દહીંનું સેવન કરવું લાભદાયી છે.
Published at : 04 Feb 2026 03:59 PM (IST)
આગળ જુઓ
Advertisement






















