શોધખોળ કરો

1 મિનિટ કે 1 કલાક? ચાલવા માટે કયો સમય છે બેસ્ટ? જાણો સમય મુજબ શરીર પર થતી અસરો વિશે

ખાધા પછી 15 મિનિટ ચાલવાથી સુગર કંટ્રોલમાં રહે છે, જ્યારે 30 મિનિટ ચાલવાથી વજન ઝડપથી ઘટે છે. ચાલવું છે સ્વાસ્થ્ય માટેનો રામબાણ ઈલાજ: જાણો કેટલો સમય ચાલવાથી શું ફાયદો થાય છે.

આજના ભાગદોડ ભર્યા જીવનમાં ફિટ રહેવા માટે ચાલવું એ સૌથી સરળ, સસ્તી અને અસરકારક કસરત છે. ચાલવાથી માત્ર વજન જ નથી ઘટતું, પરંતુ તે બ્લડ સુગરને કંટ્રોલમાં રાખવા, હૃદયને સ્વસ્થ રાખવા અને માનસિક તણાવ ઘટાડવામાં પણ જબરદસ્ત ફાયદો કરે છે. જોકે, મોટાભાગના લોકોને એ ખબર નથી હોતી કે તેમના શરીર માટે કેટલો સમય ચાલવું બેસ્ટ છે. 1 મિનિટથી લઈને 60 મિનિટ સુધી ચાલવાના શરીર પર અલગ-અલગ ફાયદા થાય છે. ન્યુટ્રિશનિસ્ટ્સનું પણ માનવું છે કે થોડું ચાલવાથી પણ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં મોટા ફેરફારો જોવા મળે છે. તો ચાલો જાણીએ કે કેટલો સમય ચાલવાથી શરીર પર કેવી અને શું અસર થાય છે.

1/6
1 મિનિટ: જો તમને એમ લાગતું હોય કે 1 મિનિટ ચાલવાથી શું જ ફરક પડવાનો, તો તમે ખોટા છો. આટલું થોડું ચાલવાથી પણ શરીરમાં લોહીનું પરિભ્રમણ (બ્લડ ફ્લો) વધે છે અને આખું શરીર એક્ટિવ થઈ જાય છે.

2/6
5 થી 10 મિનિટ: રોજ 5 મિનિટ ચાલવાથી તમારો મૂડ એકદમ સારો થઈ જાય છે અને તમે હળવાશ અનુભવો છો. જ્યારે 10 મિનિટ ચાલવાથી કોર્ટિસોલ નામનું સ્ટ્રેસ હોર્મોન ઘટે છે, જેનાથી મગજ શાંત થાય છે અને તણાવ દૂર થાય છે.

આરોગ્ય ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

કોરોનાથી પણ ખતરનાક છે Hantavirus! શું કોઈને અડવાથી ફેલાય છે? WHO એ આપી મોટી ચેતવણી

Dairy Farming: ડેરીનો બિઝનેસ કરવો છે તો કઇ-કઇ ભેંસો રહેશે બેસ્ટ, જાણો કેટલી મૂડી હોવી જરૂરી છે ?

Bengal New CM: પશ્ચિમ બંગાળમાં કોણ બનશે મુખ્યમંત્રી, અમિત શાહના સંકેતોથી આ નામ પર અટકળ તેજ

Office Dehydration: ઓફિસની ચા-કૉફી અને AC ની હવા તમને કરી રહી છે બીમાર, વધ્યો કિડનીનો ખતરો
Office Dehydration: ઓફિસની ચા-કૉફી અને AC ની હવા તમને કરી રહી છે બીમાર, વધ્યો કિડનીનો ખતરો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish : હું તો બોલીશ : આને કહેવાય સોશિયલ પોલીસીંગ!
Surat Police : સુરતમાં દુષ્કર્મના કેસમાં 1 મહિનાથી ફરાર AAP કાર્યકરની ધરપકડ
Gujarat Hit Wave : કાલે કામ સિવાય બહાર ન નીકળતા , 15 જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ
PM Modi Gujarat Visit : PM મોદીના સોમનાથમાં રોડ શોને લઈ તડામાર તૈયારી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi In Jamnagar:  'બંગાળના પરિણામની દુનિયાભરમાં થઈ રહી છે ચર્ચા', જામનગરમાં વડાપ્રધાન મોદીનું સંબોધન 

RCB vs MI Highlights: IPL 2026માંથી બહાર થઈ મુંબઈ ઈન્ડિયન્સ, છેલ્લા બોલે RCBએ મેળવી રોમાંચક જીત

‘હવે વિદેશના આંટાફેરા ને સોનું લેવાનું બંધ કરો!’: અર્થતંત્રને બચાવવા પીએમ મોદીની હાકલ

Cheque Bounce: કોઈને ગિફ્ટમાં આપ્યો છે ચેક અને બાઉન્સ થઈ જાય તો શું થશે, શું તમારા પર થઈ શકે છે કેસ?

ખાદ્ય તેલનો ઓછો વપરાશ એ જ સાચી દેશભક્તિ! પીએમ મોદીએ રાષ્ટ્રના હિતમાં નાગરિકોને કરી ખાસ અપીલ

શું દેશમાં પેટ્રોલ-ડીઝલ મોંઘુ થશે? પીએમ મોદીની અપીલે આપ્યા સંકેત, કહ્યું - કિંમત આસમાને....

ડોનાલ્ડ ટ્રમ્પની વધુ એક ધમકી, ‘જો કોઈ ઈરાનના યુરેનિયમ ભંડાર પાસે ફરક્યું તો....’

Hyderabad:  'એક વર્ષ સુધી ગોલ્ડની ખરીદી ના કરો', PM મોદીની દેશને અપીલ, પેટ્રોલ-ડીઝલની કિંમતને લઈને શું કહ્યુ?

Embed widget