શોધખોળ કરો
દરરોજ 1 સફરજનનું સેવન કરવામાં આવે તો આપણા શરીરમાં શું થાય? જાણો અહીં
દરરોજ 1 સફરજનનું સેવન કરવામાં આવે તો આપણા શરીરમાં શું થાય? જાણો અહીં
પ્રતિકાત્મક તસવીર
1/6

Apple Health Benefits: સવારે ખાલી પેટ 1 સફરજન ખાવાથી શરીરના વધતા વજનને ઘટાડી શકાય છે. તમને જણાવી દઈએ કે સફરજન ફાઈબરનો સારો સ્ત્રોત છે, જેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે. આ કારણે તમે અતિશય આહારથી બચી શકો છો.
2/6

દરરોજ 1 સફરજન ખાવુ ડૉક્ટરને દૂર રાખે છે તેવી કહેવત સાચી હોવાના ઘણા કારણો છે. આપણા ઘરના વડીલો પણ રોજ ફળ ખાવાની સલાહ આપે છે. ફળોમાં, સફરજનનું દૈનિક સેવન ઘણા સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરી શકે છે.
Published at : 12 May 2026 07:19 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
લાઇફસ્ટાઇલ
લાઇફસ્ટાઇલ
લાઇફસ્ટાઇલ
લાઇફસ્ટાઇલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર





















