ઉનાળામાં 1 કલાકમાં તમારો પંખો કેટલી વીજળી વાપરે છે? બિલ બચાવવા પહેલા સમજો આખું ગણિત

સામાન્ય 75W નો પંખો રોજ 10 કલાક ચાલે તો મહિનાનું ₹160 જેટલું બિલ વધારે છે વીજળી બચાવવા આધુનિક BLDC પંખાનો ઉપયોગ કરો અને સ્માર્ટ ટિપ્સ અપનાવો.

સામાન્ય 75W નો પંખો રોજ 10 કલાક ચાલે તો મહિનાનું ₹160 જેટલું બિલ વધારે છે વીજળી બચાવવા આધુનિક BLDC પંખાનો ઉપયોગ કરો અને સ્માર્ટ ટિપ્સ અપનાવો.

ઉનાળો આવતાની સાથે જ આપણા ઘરોમાં પંખા દિવસ-રાત ફરવાના શરૂ થઈ જાય છે. પણ શું તમે ક્યારેય એવો વિચાર કર્યો છે કે છત પર ફરતો આ નાનકડો દેખાતો પંખો તમારા વીજળીના બિલમાં કેટલો મોટો વધારો કરે છે? જો તમે પંખાના વપરાશનું સાચું ગણિત સમજી લેશો, તો તમે ચોક્કસથી બિનજરૂરી વપરાશ ટાળીને ઉનાળામાં તમારું લાઈટ બિલ પણ કંટ્રોલમાં રાખી શકશો.

Sponsored Links by Taboola