✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અર્જૂન કપૂર સંગ બિકીની પહેરીને પુલમાં ઉતરી ગઇ મલાઇકા અરોડા, વેકેશનની રોમેન્ટિક તસવીરો થઇ વાયરલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Jan 2021 03:26 PM (IST)
1

અર્જૂન મલાઇકાની સાથે પૉઝ આપતી અમૃતા અરોડા.

2

બન્નેના ફોટાઓને જોઇને એવુ લાગી રહ્યું છે કે કપલ પોતાનો હેપ્પી સેન્ડે એકસાથે વિતાવી રહ્યાં છે.

3

આની સાથે જ આ કપલે પોતાના મિત્રો સાથે જબરદસ્ત સેલિબ્રેશન કર્યુ.

4

સ્વિમસૂટ પહેરેને મલાઇકા જ્યારે પુલમાં ઉતરી તો અર્જૂન કપૂર તેની એક ખાસ તસવીર ક્લિક કરતો દેખાયો. પુલમાં અર્જૂન મલાઇકાનો આ અંદાજ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.

5

એટલુ જ નહીં મલાઇકાએ પોતાના નવા વર્ષની શરૂઆત પણ અર્જૂન કપૂરની સાથે જ કરી. વર્ષની પહેલી પૉસ્ટ મલાઇકાએ અર્જૂન કપૂરની સાથે જ કરી છે.

6

સેલિબ્રેશનની સાથે સાથે મલાઇકાએ પોતાની ફિટનેસનો પણ ખુબ ખ્યાલ રાખ્યો છે, અને પુલમાં યોગા કરતા પોતાની સુંદર તસવીરો ફેન્સની સાથે શેર કરી હતી.

7

ઉલ્લેખનીય છે કે મલાઇકાએ આ વેકેશન પર અર્જૂન કપૂરની સાથે ખુબ મસ્તી કરી છે. સાથે પોતાની એક સુંદર તસવીર પણ ફેન્સની સાથે શેર કરી છે.

8

લેટેસ્ટ તસવીરની વાત કરીએ તો આમા મલાઇકા પુલ સાઇડમાં ડ્રિન્ક એન્જૉય કરતી દેખાઇ રહી છે. ગ્રીન ઓફ શૉલ્ડર ડ્રેસમાં મલાઇકાનો આ અંદાજ તેના ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે. આવામાં ડીવાની આ તસવીર સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.

9

અર્જૂન કપૂર અને મલાઇકા અરોડા ન્યૂ ઇયર સેલિબ્રેટ કરવા માટે ગોવામા વેકેશન પર ગયા હતા. આવામાં ફરી એકવાર બન્નેની લવ અને વેકેશનની ચર્ચાઓ પુરજોશમાં શરૂ થઇ ગઇ છે.

  • હોમ
  • ફોટો ગેલેરી
  • બોલિવૂડ
  • અર્જૂન કપૂર સંગ બિકીની પહેરીને પુલમાં ઉતરી ગઇ મલાઇકા અરોડા, વેકેશનની રોમેન્ટિક તસવીરો થઇ વાયરલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.