47ની ઉંમરમાં પણ મલાઇકા લાગે છે એકદમ હૉટ, વર્કઆઉટ દરમિયાન કેમેરા સામે આપ્યા શાનદાર પૉઝ, જુઓ તવસીરો
મલાઇકા અને અર્જૂન કપૂરના રિલેશનની અવારનવાર ચર્ચાઓ થતી રહે છે, આમ તો બન્નેએ પોતાના રિલેશનને પહેલા જ ઓફિશિયલ કરી દીધુ છે, હવે ફેન્સને માત્ર તેમના લગ્નનો ઇન્તજાર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખાસ વાત છે કે મલાઇકા પોતાની ફિટનેસની સાથે સાથે પોતાની પર્સનલ લાઇફના કારણે પણ ચર્ચામાં રહે છે.
47 વર્ષની ઉંમરમાં પણ મલાઇકા અરોડા આટલી જબરદસ્ત ફિટનેસ ધરાવે છે, ફેન્સ પણ એક્ટ્રેસની ફિટનેસ પર ફિદા છે.
મલાઇકાએ આ દરમિયાન પોતાના હાથમાં પાણીની બૉટલ પકડેલી છે, અને માં પર માસ્ક પહેર્યુ હતુ. (Photo Credit: Manav Manglani)
મલાઇકા દરરોજ પોતાના રુટિન પ્રમાણે વર્કઆઉટ માટે ઘરેથી જીમ જવા નીકળે છે, આ દરમિયાન પૈપરાજી તેની શાનદાર તસવીરો કેપ્ચર કરે છે. (Photo Credit: Manav Manglani)
ફિટનેસ ક્વિન મલાઇકા અરોડાની આ શાનદાર અંદાજ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે. (Photo Credit: Manav Manglani)
આ દરમિયાન તેને કર્વ્ઝ અને બેક એકદમ સુંદર અંદાજમાં ફ્લૉન્ટ કરી હતી. (Photo Credit: Manav Manglani)
તાજેતરમાં જ એક્ટ્રેસ મલાઇકા વર્કઆઉટ માટે જીમ ગઇ હતી, ત્યાંથી તેને પૈપરાજીએ તેની શાનદાર તસવીરો કેપ્ચર કરી છે. (Photo Credit: Manav Manglani)
મુંબઇઃ સેલેબ્સ ઘરેથી બહાર નીકળતાં જ પૈપરાજી તેની તસવીરો ખેંચવાનુ શરૂ કરી દે છે. તાજેતરમાં જ એક્ટ્રેસ મલાઇકા અરોડા જીમ કરીને બહાર નીકળી તો પૈપરાજીએ તેની જબરદસ્ત તસવીરો કેપ્ચર કરી લીધી છે. તસવીરોમાં મલાઇકાની જબરદસ્ત ફિટનેસ કેદ થઇ છે. જુઓ તસવીરો.... (Photo Credit: Manav Manglani)
- - - - - - - - - Advertisement - - - - - - - - -