✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

‘નાગિન-5’ની એક્ટ્રેસ સુરભિ ચંદનાએ શેર કરી ગ્લેમરસ તસવીરો, સોશિયલ મીડિયા પર થઈ વાયરલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Jan 2021 06:23 PM (IST)
1

(Photo- Instagram)

2

(Photo- Instagram)

3

જણાવી દઈએ કે સુરભિ ચંદનાએ પોતાના કેરિયરની શરુઆત ટીવી સીરિયલથી કરી હતી. હાલમાં તે એકતા કપૂરની સીરિયલ નાગિન-5માં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે . (Photo- Instagram)

4

સુરભિ ચંદનાએ ફોટોશૂટમાં બ્લેક કલરના આઉટફિટમાં અલગ અલગ પોઝ આપતી નજર આવી રહી છે. ફોટોમાં તેણે પોતાના પગમાં અલગ અલગ કલરની હીલ્સ પહેરી છે. (Photo- Instagram)

5

સુરભિ ચંદનાએ પોતાની આ તસવીરોને શેર કરીને કેપ્શનમાં લખ્યું કે, ‘બૉમ્બ ગિરાતે હુએ.’ અત્યાર સુધી આ તસવીરોને 1 લાખ 36 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે..(Photo- Instagram)

6

સુરભિ ચંદનાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. સાથે તેના ફેન્સ પણ ખૂબ લાઈક્સ એન્ડ કોમેન્ટ કરી રહ્યાં છે.(Photo- Instagram)

7

ટેલીવિઝનની જાણીતી એક્ટ્રેસ અને ‘નાગિન-5’માં મુખ્ય ભૂમિકા ભજવી રહેલી સુરભિ ચંદના સોશિયલ મીડિયા પર ખૂબજ એક્ટિવ રહે છે અને પોતાના ફેન્સ સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. ત્યારે તાજેતરમાં જ સુરભિએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગ્લેમરસ તસવીરો શેર કરી છે. જેમાં તે ખૂબસૂરત નજર આવી રહી છે.(Photo- Instagram)

  • હોમ
  • ફોટો ગેલેરી
  • સમાચાર
  • ‘નાગિન-5’ની એક્ટ્રેસ સુરભિ ચંદનાએ શેર કરી ગ્લેમરસ તસવીરો, સોશિયલ મીડિયા પર થઈ વાયરલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.