'નાગિન 5'મા રોમાન્સ કરશે આ હીરો-હીરોઇન, શૂટ કરાયા આવા ઇન્ટીમેટ સીન, જુઓ તસવીરો
વીરના પ્રેમમાં ખોવાયેલી બાની, વળી વીર પણ પુરેપુરો બાનીના ઇશ્કમાં ડુબેલો દેખાઇ રહ્યો છે.
અપકમિંગ એપિસૉડમાં બન્નેની નજદીકીયાં ખુલીને સામે આવશે, ત્યારબાદ શૉમાં એક નવો મૉડ આવશે જેને જોઇને દર્શકો ચોંકી જશે.
વીરનો પ્રેમાળ અંદાજ જોઇને બાની શરમાઇ જશે, અને પછી વીરની પ્રપૉઝલ સ્વીકાર કરી લેશે.
ઉલ્લેખનીય છે કે સીરિયાલમાં બન્નેની પહેલા કોઇ બૉન્ડિંગ નહતી, પરંતુ અચાનક બધુ બદલાઇ ગયુ અને હવે બન્ને એકબીજાની નજીક આવી ગયા છે.
શૉમાં શરદ વીર તો સુરભિ બાનીની ભૂમિકા નિભાવી રહી છે. બન્નેની આ રૉમેન્ટિક સીનમાં કેમેસ્ટ્રી એકદમ શાનદાર દેખાઇ રહી છે.
શૉના ટીઆરપીને વધારવા માટે મેકર્સ શરદ મલ્હોત્રા અને સુરભિ ચાંદનાની વચ્ચે એક ઇન્ટિમેટ સીન શૂટ કરવામાં આવ્યો છે, જેની તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.
મુંબઇઃ ટીવી સીરિયલ માટે મનગમતી ટીઆરપી મેળવવા માટે મેકર્સ કેટલાય હથકંડા અપનાવે છે. ક્યારે સીરિયલમાં લીપ સીન તો ક્યારેય રોમાન્સ સીનને એડ કરી દેવામાં આવે છે. હવે ચર્ચિત ટીવી સીરિયલ 'નાગિન 5'માં કંઇક આવુ જ થયુ છે.