લગ્ન બાદ પહેલીવાર નેહા કક્કડે પતિ રોહનપ્રીતસિંહ સાથે કરાવ્યું ફોટોશૂટ, જુઓ તસવીરો
વર્કફ્રન્ટની વાત કરીએ તો, નેહા હાલમાં ટીવી શો ઇન્ડિયન આઇડોલમાં જજ તરીકે જોવા મળી રહી છે. (Photo- Neha Kakkar \instagram)
વર્કફ્રન્ટની વાત કરીએ તો, નેહા હાલમાં ટીવી શો ઇન્ડિયન આઇડોલમાં જજ તરીકે જોવા મળી રહી છે. (Photo- Neha Kakkar \instagram)
નેહા કક્કડે તસવીરોના કેપ્શનમાં લખ્યું હતું કે 'પ્યાર કરો યા પસંદ કરો.' નેહાની આ તસવીરોને જોઈને ચાહકોની સાથે સેલેબ્સ પણ રિએક્શન આપી રહ્યા છે. (Photo- Neha Kakkar \instagram)
નેહા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને ઘણીવાર તેના ફોટા અને વીડિયો શેર કરીને ચાહકો સાથે જોડાયેલી રહે છે. ત્યારે નેહાએ હાલમાં જ લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે, જે ખૂબ વાયરલ થઈ રહી છે. (Photo- Neha Kakkar \instagram)
નેહાની આ તસવીરો પર તેના પતિ રોહનપ્રીતસિંહે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'ઉફ ... હોટનેસ ...' (Photo- Neha Kakkar \instagram)
નેહા કક્કર અને રોહનપ્રીત સિંહે લગ્ન બાદ પહેલીવાર ફોટોશૂટ કરાવ્યું છે. એવું લાગે છે કે બંનેને કામની વચ્ચે ક્વોલિટી ટાઈમ પસાર કરવાની તક મળી છે. જેનો બંનેએ ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે. (Photo- Neha Kakkar \instagram)
બોલિવૂડ સિંગર નેહા કક્કડ તેના પતિ રોહનપ્રીત સિંહ સાથે શોમાં ઘણીવાર ખૂબ મસ્તી કરતી જોવા મળે છે. લગ્ન બાદ બંને ઘણા ટીવી શોમાં પણ સાથે જોવા મળ્યા છે. ત્યારે તાજેતરમાં જ નેહા કક્કડે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે તેના પતિ રોહનપ્રીત સિંહ સાથે ખૂબ સુંદર દેખાઈ રહ્યા છે. (Photo- Neha Kakkar \instagram)