શોધખોળ કરો

Ahmedabad: વાહનચાલકોને ટ્રાફિકમાંથી મળશે મુક્તિ! અમિત શાહના હસ્તે કરાશે ઈસ્કોન-સાણંદ એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ

એસ.જી. હાઈવે પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે તૈયાર કરવામાં આવેલો ઇસ્કોનથી સાણંદ ચોકડી સુધીનો 4.1 કિલોમીટર લાંબો એલિવેટેડ કોરિડોર હવે વાહનચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવશે

ઇસ્કોનથી સાણંદ ચોકડી સુધીનો 4.1 કિલોમીટર લાંબો એલિવેટેડ કોરિડોર હવે વાહનચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવશે

1/5
અમદાવાદના એસ.જી. હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. શહેરના સૌથી વ્યસ્ત માર્ગોમાંના એક એવા એસ.જી. હાઈવે પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે તૈયાર કરવામાં આવેલો ઇસ્કોનથી સાણંદ ચોકડી સુધીનો 4.1 કિલોમીટર લાંબો એલિવેટેડ કોરિડોર હવે વાહનચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. આગામી 9 નવેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આ ભવ્ય ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે.

2/5
આ ઓવરબ્રિજ શરૂ થતાં ગાંધીનગરથી સાણંદ, રાજકોટ, મોરબી અને સૌરાષ્ટ્ર તરફ જતા રોજના અંદાજે દોઢથી બે લાખ વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળવાની અપેક્ષા છે. અત્યાર સુધી ઇસ્કોનથી સાણંદ ચોકડી વચ્ચે અનેક ટ્રાફિક સિગ્નલો અને જંક્શનના કારણે વાહનચાલકોને લાંબા સમય સુધી ટ્રાફિકમાં અટવાવું પડતું હતું. જોકે, એલિવેટેડ કોરિડોર શરૂ થયા બાદ વાહનચાલકો સિગ્નલ પર રોકાયા વિના સીધા પસાર થઈ શકશે.

3/5
આ પ્રોજેક્ટની ખાસિયત તેની અત્યાધુનિક બાંધકામ ટેક્નોલોજી છે. અમદાવાદમાં પ્રથમ વખત દુર્લભ ગણાતી 'રિવર્સ T-Cap' ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેક્નોલોજી હેઠળ 2.8 મીટર વ્યાસના સિંગલ પિલર પર 40 મીટર લાંબા પ્રિકાસ્ટ ગર્ડર મૂકવામાં આવ્યા છે. હરિયાણાની એજન્સી દ્વારા તૈયાર કરવામાં આવેલા આ કોરિડોરમાં મજબૂતાઈની સાથે ટ્રાફિકની અવરજવરને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે.

4/5
વાહનચાલકોને બ્રિજ પર સરળતાથી ચઢવા અને ઊતરવા માટે કર્ણાવતી ક્લબ, પ્રહલાદનગર અને YMCA જંક્શન પર કુલ છ રેમ્પ બનાવવામાં આવ્યા છે. જેના કારણે અલગ-અલગ વિસ્તારોમાંથી આવતા વાહનચાલકોને પણ આ કોરિડોરનો લાભ મળી શકશે.

5/5
આ એલિવેટેડ કોરિડોર શરૂ થયા બાદ બ્રિજની નીચેના માર્ગ પર વાહનવ્યવહારનું ભારણ ઘટીને અંદાજે 10 ટકા જેટલું રહેવાની શક્યતા છે. પરિણામે એસ.જી. હાઈવે પર ટ્રાફિકનું દબાણ ઘટશે અને ગાંધીનગરથી સૌરાષ્ટ્ર તરફ જતાં વાહનચાલકોનો સમય પણ બચશે. આમ 9 નવેમ્બરે આ પ્રોજેક્ટના લોકાર્પણ સાથે અમદાવાદના એસ.જી. હાઈવે પર ટ્રાફિક વ્યવસ્થામાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. હવે સૌની નજર આ એલિવેટેડ કોરિડોર શરૂ થયા બાદ વાહનચાલકોને કેટલી હદે ટ્રાફિકમાંથી મુક્તિ મળે છે તેના પર રહેશે.

અમદાવાદ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

બળદેવજી ઠાકોરની અર્જુન મોઢવાડિયા સાથે મુલાકાતથી રાજકીય ગરમાવો, પક્ષપલટાની અટકળો પર આપ્યો જવાબ

ભાગેડુ લલિત મોદીને બ્રિટને આપી નાગરિકતા, બોલ્યા, આ  છે મારું નવું ઘર

હોર્મુઝમાં અમેરિકાની ‘ઘેરાબંધી’, F-16 ફાઇટર જેટ તૈનાત, ઈરાનને સીધો પડકાર

બગદાણા વિવાદમાં નવો વળાંક: મોણપર સ્ટેટના ક્ષત્રિય યુવાને નવનીત બાલધિયા પર લગાવ્યા ગૌચર ખનનના ગંભીર આરોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોળી સમાજમાં રાજકીય કકળાટ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનું વ્યસન, ડાયાબિટીસને આમંત્રણ
Geniben Thakor: ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન
Amul Price Hike: મોંઘવારીનો વધુ એક ઝટકો! અમૂલે વધાર્યા દહીં અને લસ્સીના ભાવ
Hun To Bolish : હું તો બોલીશ : સહકારી મંડળીમાં ડખા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બળદેવજી ઠાકોરની અર્જુન મોઢવાડિયા સાથે મુલાકાતથી રાજકીય ગરમાવો, પક્ષપલટાની અટકળો પર આપ્યો જવાબ
બળદેવજી ઠાકોરની અર્જુન મોઢવાડિયા સાથે મુલાકાતથી રાજકીય ગરમાવો, પક્ષપલટાની અટકળો પર આપ્યો જવાબ
U19 Asia Cup: 1 બોલમાં 3 રનની હતી જરૂર, પછી ફટકાર્યો ચોગ્ગો, ફિલ્મ જેવો હતો અંતિમ 3 ઓવરનો રમાંચ

Today's Horoscope: કર્ક સહિત આ રાશિના જાતકને થશે ધનલાભ, જાણો રવિવારનું ભવિષ્યકથન

તુલસી વિવાહ બાદ શરૂ થશે લગસરાની સિઝન, જાણો નવેમ્બર અને ડિસેમ્બરમાં ક્યાં છે લગ્નના શુભ મૂહૂર્ત

U19 Asia Cup Final: હારેલી મેચ જીત્યુ ભારત, અંડર-19 એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું

Embed widget