શોધખોળ કરો
વસ્ત્રાલની ઘટના બાદ અમદાવાદ પોલીસ કમિશ્નરનો સપાટો, એક સાથે ૪૪૦ પોલીસકર્મીઓની આંતરિક બદલીના આદેશ
ધૂળેટીની રાત્રે વસ્ત્રાલમાં થયેલા હંગામા બાદ પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, અનેક પોલીસ સ્ટેશનોનો સ્ટાફ બદલાયો.
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ધૂળેટીની રાત્રે અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
1/12

આ ઘટનાને પગલે અમદાવાદ પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા હતા.
2/12

વસ્ત્રાલની ઘટના બાદ રાજ્યના પોલીસ વડા દ્વારા સમગ્ર રાજ્યમાં ગુનેગારોની યાદી તૈયાર કરાવીને તેમની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
Published at : 24 Mar 2025 10:21 PM (IST)
આગળ જુઓ























