શોધખોળ કરો

Rath Yatra: 'જય રણછોડ, માખણચોર' ના નાદથી ગુંજ્યું મંદિર, અમદાવાદની 149મી રથયાત્રા પહેલા નેત્રોત્સવ વિધિની ભવ્ય ઉજવણી

રસોડા વિભાગ દ્વારા સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ માટે ભોજન પ્રસાદની વિશેષ સ્વાદિષ્ટ અને પરંપરાગત તૈયારીઓ કરવામાં આવી છે

તસવીરઃ એબીપી અસ્મિતા

1/7
Ahmedabad Rath Yatra News: અમદાવાદમાં આગામી ગુરુવારે યોજાનારી ઐતિહાસિક અને ભવ્ય 149મી રથયાત્રા પૂર્વે આજે અષાઢ સુદ એકમના પાવન અવસરે પ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં ધાર્મિક વિધિ-વિધાન સાથે ભગવાનના નેત્રોત્સવ પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

2/7
નેત્રોત્સવ વિધિની સાથે જ મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો અદભૂત ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. રથયાત્રાના આ મંગલ ઉત્સવ નિમિત્તે જગન્નાથ મંદિર પરિસરમાં એક વિશાળ મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે.

3/7
આ ધાર્મિક ભંડારામાં દેશભરમાંથી પધારેલા 1 હજારથી વધુ સાધુ-સંતો ખાસ ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવશે અને મહાપ્રસાદ ગ્રહણ કરશે.

4/7
આ ઉપરાંત, સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી આવતા 15 હજારથી વધુ સામાન્ય ભક્તો માટે પણ મહાપ્રસાદની ભવ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.

5/7
રસોડા વિભાગ દ્વારા સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ માટે ભોજન પ્રસાદની વિશેષ સ્વાદિષ્ટ અને પરંપરાગત તૈયારીઓ કરવામાં આવી છે,

6/7
જેમાં ખાસ કરીને 500 લીટર દૂધમાંથી તૈયાર કરાયેલો દૂધપાક, 1200 કિલો બટાકાનું મસાલેદાર શાક, ગરમાગરમ પુરી અને પરંપરાગત માલપુઆનો સમાવેશ થાય છે.

7/7
સમગ્ર મંદિર પરિસર હાલ 'જય રણછોડ, માખણ ચોર' ના નારાઓ અને ભક્તિમય ધૂનથી ગુંજી ઉઠ્યું છે. ભક્તો ભારે હર્ષોલ્લાસ અને શ્રદ્ધા સાથે ભગવાનના નયનરમ્ય દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

અમદાવાદ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'

Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 

Gold Silver Rate: અચાનક ₹5,000 મોંઘી થઈ ચાંદી, સોનામાં ₹2,200 ની તેજી, ચેક કરો કિંમત

સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Gold Silver Rate: અચાનક ₹5,000 મોંઘી થઈ ચાંદી, સોનામાં ₹2,200 ની તેજી, ચેક કરો કિંમત
Gold Silver Rate: અચાનક ₹5,000 મોંઘી થઈ ચાંદી, સોનામાં ₹2,200 ની તેજી, ચેક કરો કિંમત
કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ

ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત

Labh Drishti Rajyog 2026: બુધ-શુક્ર બનાવશે ખાસ સંયોગ! 13 ઓગસ્ટથી 4 રાશિઓના અચ્છે દિન

મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા

Embed widget