શોધખોળ કરો

વ્હાઇટ ટોપિંગ બાદ હવે પોલિઇથીલીન રોડ: અમદાવાદમાં રાજ્યનો પ્રથમ 'પ્લાસ્ટિક' રોડ બનશે, ખર્ચમાં 30% ઘટાડાનો દાવો

પાણીમાં નહીં તૂટે! પીરાણા પાસે પાયલોટ પ્રોજેક્ટ શરૂ, સ્ટીલ કરતાં 25 વર્ષ વધુ આયુષ્ય સાથે ટકાઉ માર્ગનો યુગ.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં રસ્તા નિર્માણની ટેક્નોલોજીમાં વધુ એક મોટું પરિવર્તન લાવવામાં આવ્યું છે. બેંગ્લોરની વ્હાઇટ ટોપિંગ પદ્ધતિના રોડ બનાવ્યા બાદ, AMC એ હવે પોલિઇથીલીન મટીરીયલનો ઉપયોગ કરીને રસ્તા બનાવવાનો નિર્ણય કર્યો છે, જે ગુજરાતમાં આ પ્રકારનો પ્રથમ માર્ગ હશે.

1/5
ઉત્તર ભારતના રાજ્યો જેમ કે દિલ્હી, પંજાબ અને ઉત્તરાખંડમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે. AMCનો દાવો છે કે આ માર્ગ ડામરના રસ્તા કરતાં 30% જેટલો ઓછો ખર્ચાળ હશે અને પાણીથી તૂટશે નહીં. વરસાદની ઋતુ બાદ માર્ગો તૂટી જવાની સમસ્યા સામે પોલિઇથીલીનના રોડ વધુ ટકાઉ સાબિત થશે, તેવા અનુમાન સાથે પીરાણા વિસ્તારમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ RV ડેનિમની સામે આ માર્ગ તૈયાર કરવામાં આવશે.

2/5
અમદાવાદ મનપા દ્વારા પોલિઇથીલીન મટીરીયલનો ઉપયોગ કરીને રોડ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી શહેર રાજ્યનો પ્રથમ પોલિઇથીલીન રોડ બનાવનારું બનશે. ઈજનેર વિભાગનું અનુમાન છે કે આ ટેક્નોલોજી નોર્થ ઇન્ડિયાના રાજ્યોમાં સફળ રહી છે. ડામરના રસ્તાની સરખામણીમાં આ મટીરીયલ વધુ ટકાઉ છે અને ખાસ કરીને વરસાદની ઋતુ દરમિયાન પાણી ભરાઈ જવાથી માર્ગો તૂટી જાય છે તે સમસ્યા સામે વધુ સારી રીતે ટકી શકશે.

3/5
AMCનો દાવો છે કે હાલ શહેરમાં જે માર્ગો બનાવવામાં આવે છે, તેનાથી 30% ઓછી કિંમતમાં આ પોલિઇથીલીનના રોડ તૈયાર કરી શકાશે. આ મટીરીયલ બનાવવા માટે પ્લાસ્ટિક જેવા મટીરીયલનો ઉપયોગ થતો હોવાનું મનપા દ્વારા કહેવામાં આવ્યું છે. માત્ર ખર્ચમાં જ નહીં, પરંતુ ટકાઉપણુંમાં પણ આ રોડ શ્રેષ્ઠ સાબિત થશે. જ્યાં સ્ટીલનું મટીરીયલ પાણીમાં કટાઈ જાય છે, ત્યાં પોલિઇથીલીન રોડનું આયુષ્ય 25 વર્ષ સુધીનું રહેવાનો અંદાજ છે.

4/5
અગાઉ નેશનલ હાઇવે દ્વારા બ્રિજ બનાવવાની કામગીરીમાં પણ પોલિઇથીલીનનું મટીરીયલ ઉપયોગમાં લેવામાં આવ્યું છે, જ્યાં તે સફળ પુરવાર થયું છે.

5/5
આ સફળતાને ધ્યાનમાં રાખીને AMC એ હવે પાયલોટ પ્રોજેક્ટ તરીકે પીરાણા વિસ્તારમાં RV ડેનિમની સામે આ પોલિઇથીલીન મટીરીયલનો માર્ગ તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે. જો આ પાયલોટ પ્રોજેક્ટ સફળ થશે, તો શહેરના અન્ય માર્ગો પર પણ આ નવી ટેક્નોલોજીનો અમલ કરવામાં આવશે.

સમાચાર ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ

SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 

Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?

વિડિઓઝ

Surat |  સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
Independence day:  તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ

Embed widget