શોધખોળ કરો

અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા

અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ચાલ્યું હતું. સ્થાનિકોના વિરોધની વચ્ચે ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જૂના ગામતળમાં 36 જેટલા ગેરકાયદે બાંધકામો તોડવાની કામગીરી શરૂ કરાઈ હતી.

અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ચાલ્યું હતું

1/5
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ચાલ્યું હતું. સ્થાનિકોના વિરોધની વચ્ચે ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જૂના ગામતળમાં 36 જેટલા ગેરકાયદે બાંધકામો તોડવાની કામગીરી શરૂ કરાઈ હતી. ડિમોલિશનની કામગીરીને લઈ સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. મકાન ખાલી કરવાની સૂચના મળતાં જ સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.

2/5
મોટેરામાં ગેરકાયદે બાંધકામો તૂટતા બાળકો અને મહિલાઓ રડવા લાગ્યા હતા. બેઘર થઈ જતા મહિલાઓની આંખમાં આંસુ આવ્યા હતા. લોકોના વિરોધને જોતા ગામમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. એક યુવકે આત્મવિલોપનની ચીમકી આપતા પોલીસે તેની અટકાયત કરી હતી. પોલીસે એનાઉસ કરીને 30 મિનિટમાં મકાન ખાલી કરવાની સૂચના આપી હતી.

3/5
સ્થાનિકોએ ઘરમાંથી સામાન બહાર કાઢવાની શરૂઆત કરી હતી. JCBથી ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી શરૂ કરાઈ હતી. બબાલ કરનાર એક મહિલાની પોલીસે અટકાયત કરી હતી. આસારામ આશ્રમ નજીકના 36 ગેરકાયદે બાંધકામો દૂર કરાશે.

4/5
સ્થાનિકોના ભારે આક્રોશ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે મોટેરા ગામમાં ચુસ્ત અને લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ડિમોલિશનની જગ્યા પર કોઈ અપ્રિય ઘટના ન ઘટે તે માટે 1 એસીપી 5 પોલીસ ઇન્સ્પેક્ટર 10 પીએસઆઈ અને 130 થી વધુ પોલીસ કોન્સ્ટેબલોનો કાફલો સ્થળ પર તૈનાત કરવામાં આવ્યો છે. લોકોનું કહેવું છે કે આ મકાનો જૂના ગામતળની જમીન પર આવેલા છે અને નોટિસ આપ્યા વિના જ આ તોડફોડ કરવામાં આવી રહી છે.

5/5
આ તરફ તંત્રનું કહેવું છે કે, વિકાસલક્ષી યોજનાઓને આગળ વધારવા માટે કાયદાકીય પ્રક્રિયા મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જ્યારે બીજી તરફ સ્થાનિકો પોતાનું રહેઠાણ બચાવવા માટે વિરોધ નોંધાવી રહ્યા છે.

અમદાવાદ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

જો તમારી પાસે રાશન કાર્ડ છે, તો આ સરકારી એપ કેમ તમારા ફોનમાં હોવી જ જોઈએ? જાણો કારણ

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ

Gujarat Rain:  9 જિલ્લામાં 44 તાલુકામાં વરસાદ,  પારડીમાં સૌથી વધુ 1.54 ઇંચ

સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
Advertisement

વિડિઓઝ

Monsoon session 2026 :  'હું 56 વર્ષના યુવાનની વાત નથી કરતો' PM મોદીએ કોના વિશે કરી વાત?
Ahmedabad Leopard : અમદાવાદમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વરસાદનું ફરી દે ધનાધન, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Navsari Heavy Rain : નવસારીમાં ધોધમાર વરસાદ, જલાલપોરમાં 5.75 ઇંચ
Anand Encounter : આણંદમાં બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ એન્કાઉન્ટરમાં ઠાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા

ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?

Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ

Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના

CJP ના વિરોધ પ્રદર્શન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાન ગૃહમંત્રી અમિત શાહને મળ્યા; શું શિક્ષણમંત્રી આપશે રાજીનામું?

દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત

Embed widget