Gold Ring: શું માત્ર 1 ગ્રામમાં સોનાની વીંટી બની શકે? જાણો મેકિંગ ચાર્જ અને GST સાથેનો કુલ ભાવ

જ્વેલરીનું ગણિત: મોંઘવારીના જમાનામાં લાઈટ વેઈટ દાગીના નો ટ્રેન્ડ 1 ગ્રામમાં ડિઝાઈન શક્ય છે પણ મર્યાદિત, જાણો સોનાના ભાવ ઉપરાંત તમારે બીજા કયા ચાર્જીસ ચૂકવવા પડે છે.

Continues below advertisement

Gold Ring: સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે ભારેખમ દાગીના ખરીદવા દરેક મધ્યમવર્ગીય પરિવાર માટે શક્ય નથી હોતું. આ જ કારણ છે કે હવે બજારમાં 'હળવા વજનના દાગીના' (Light Weight Jewellery) નો ક્રેઝ ખૂબ વધ્યો છે. ગ્રાહકોના મનમાં વારંવાર એક પ્રશ્ન થાય છે કે, "શું માત્ર 1 Gram સોનામાં વીંટી બનાવી શકાય?" તો તેનો જવાબ છે- હા, ચોક્કસ. જ્વેલર્સના મતે 1 Gram વજનમાં પણ સોનાની વીંટી બનાવી શકાય છે, જે દેખાવમાં આકર્ષક હોઈ શકે છે.

Continues below advertisement
Continues below advertisement
Sponsored Links by Taboola