શોધખોળ કરો

8મા પગાર પંચમાં સરકારી કર્મચારીઓની લોટરી: 2.57 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થશે તો HRA માં થશે જંગી વધારો, જુએ કેલ્ક્યુલેશન

મૂળ પગાર સાથે સીધું કનેક્શન હોવાથી કર્મચારીઓના બેંક એકાઉન્ટમાં આવશે મોટો ઉછાળો, યુનિયનોએ કરી આ ખાસ માંગ.

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આગામી સમય ખૂબ જ ખુશીઓ લઈને આવી રહ્યો છે. 8મા પગાર પંચ (8th Pay Commission) ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે, જે મુજબ કર્મચારીઓને મળતા ઘર ભાડા ભથ્થા (HRA) માં અપેક્ષા કરતા ઘણો મોટો વધારો થઈ શકે છે. આ વધારાનું મુખ્ય કારણ એ છે કે HRA સીધેસીધું કર્મચારીઓના મૂળ પગાર (Basic Pay) સાથે જોડાયેલું છે. નવું પગાર પંચ આવવાથી મૂળ પગારમાં મોટો વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે, જેની પોઝિટિવ અસર કર્મચારીઓના HRA પર જોવા મળશે.

1/6
8મા પગાર પંચ હેઠળ પગાર વધારા માટે 2.0, 2.28 અને 2.57 જેવા અલગ-અલગ ફિટમેન્ટ ફેક્ટર પર વિચારણા ચાલી રહી છે. જો આપણે 2.0 ફિટમેન્ટ ફેક્ટરની ગણતરી કરીએ, તો અત્યારે લેવલ-1 ના કર્મચારીનો મૂળ પગાર જે રૂ. 18,000 છે, તે વધીને રૂ. 36,000 થઈ જશે. આ સ્થિતિમાં તેમનું HRA પણ બમણું થઈને રૂ. 5,400 થી વધીને રૂ. 10,800 સુધી પહોંચી શકે છે.

2/6
જો 2.57 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે, તો લેવલ-1 ના કર્મચારીઓનો મૂળ પગાર રૂ. 18,000 થી વધીને રૂ. 46,260 થઈ જશે. આ વધારાને કારણે તેમના HRA માં સીધો રૂ. 13,880 નો મોટો ઉછાળો જોવા મળી શકે છે. આ જ ગણતરીને આધારે, X-કેટેગરીના શહેરોમાં કામ કરતા લેવલ-10 ના વરિષ્ઠ કર્મચારીઓનો HRA દર મહિને રૂ. 43,250 સુધી પહોંચી શકે તેવી પ્રબળ શક્યતાઓ છે.

3/6
અત્યારની વ્યવસ્થા મુજબ, કેન્દ્ર સરકારના કર્મચારીઓને તેમના પોસ્ટિંગના શહેરના આધારે 3 કેટેગરીમાં HRA આપવામાં આવે છે. જેમાં X-કેટેગરી (મેટ્રો શહેરો) માટે મૂળ પગારના 30%, Y-કેટેગરી (મધ્યમ શહેરો) માટે 20% અને Z-કેટેગરી (નાના શહેરો/ગ્રામ્ય વિસ્તાર) માટે 10% HRA ચૂકવવામાં આવે છે. આ વર્ગીકરણ કર્મચારીઓના રહેઠાણના ખર્ચને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યું છે.

4/6
ઓલ ઈન્ડિયા NPS એમ્પ્લોયીઝ યુનિયન અને અન્ય સંગઠનોનું કહેવું છે કે મુંબઈ, દિલ્હી-NCR જેવા મેટ્રો શહેરોમાં મકાન ભાડાં ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. આ મોંઘવારી સામે વર્તમાન દર ઘણા ઓછા છે. આથી, સંગઠનોએ માંગ કરી છે કે આગામી પગાર પંચમાં HRA ના દરો વધારીને X-કેટેગરી માટે 36%, Y-કેટેગરી માટે 24% અને Z-કેટેગરી માટે 12% કરવામાં આવે.

5/6
કર્મચારી સંગઠનોની આક્રમક માંગણીઓ વચ્ચે એ પણ ચર્ચા ચાલી રહી છે કે શું સરકાર આ દરોમાં મોટો ફેરફાર કરશે? કેટલાક સંગઠનોએ તો મેટ્રો શહેરો (X-કેટેગરી) માટે આ દર વધારીને સીધો 40% કરવાની પણ જોરદાર માંગ ઉઠાવી છે. જો સરકાર આ માંગ સ્વીકારે છે, તો કેન્દ્રીય કર્મચારીઓના ખિસ્સામાં દર મહિને નોંધપાત્ર રકમ વધારાની આવશે, જે તેમના જીવનધોરણને ઊંચું લાવવામાં મદદરૂપ થશે.

6/6
સમગ્ર દેશના લાખો કેન્દ્રીય કર્મચારીઓ હવે 8મા પગાર પંચની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. આર્થિક નિષ્ણાતો માને છે કે જો પગાર પંચ કર્મચારીઓની જરૂરિયાતો અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને નિર્ણય લેશે, તો આ એક મોટું પગલું સાબિત થશે. માત્ર મૂળ પગારમાં જ નહીં, પરંતુ HRA જેવા ભથ્થામાં થતો આ વધારો કર્મચારીઓને આર્થિક સુરક્ષા અને પ્રોત્સાહન પૂરું પાડશે.

બિઝનેસ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર

Gujarat Rain: સુરેન્દ્રનગર અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી

US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક

Weather Update: ગુજરાત સહિત દેશના 15 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન લેટેસ્ટ અપડેટ 
Weather Update: ગુજરાત સહિત દેશના 15 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન લેટેસ્ટ અપડેટ 
Advertisement

વિડિઓઝ

Surat |  સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ  વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર

આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ

આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી

Embed widget