શોધખોળ કરો

અક્ષય તૃતીયા પર સોની બજારમાં રોનક, 9 કેરેટના દાગીનાની ભારે ડિમાન્ડ, જાણો સોનાનો લેટેસ્ટ ભાવ

હિન્દુ ધર્મમાં 'વણજોયા મુહૂર્ત' ગણાતા અક્ષય તૃતીયાના પર્વે સોના-ચાંદીના ભાવ આસમાને હોવા છતાં લોકો શુકન સાચવવા બજારમાં ઉમટી રહ્યા છે. મોંઘવારી વચ્ચે 9 કેરેટ સોનાના વિકલ્પે ગ્રાહકોને મોટી રાહત આપી છે.

આજે અક્ષય તૃતીયાનો પવિત્ર તહેવાર છે, અને મોંઘવારી હોવા છતાં દેશભરના સોની બજારોમાં ખરીદદારોની ભારે ભીડ અને રોનક જોવા મળી રહી છે. અત્યારે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1.54 લાખથી 1.60 લાખની આસપાસ પહોંચી ગયો છે, જ્યારે ચાંદીનો ભાવ પણ 2.55 લાખથી 2.58 લાખ પ્રતિ કિલો પર ટ્રેડ કરી રહ્યો છે.

1/5
આમ છતાં, તહેવારનું શુકન સાચવવા માટે લોકો બજારમાં ઉત્સાહભેર ખરીદી કરી રહ્યા છે. આ વર્ષે 22 કેરેટ સોનાના ઊંચા ભાવને કારણે ગ્રાહકોમાં 9 કેરેટ સોનાના દાગીનાનું ભારે આકર્ષણ જોવા મળી રહ્યું છે. સાથોસાથ, જ્વેલર્સે પણ ગ્રાહકોને આકર્ષવા માટે મેકિંગ ચાર્જમાં ઘટાડો અને જૂના સોના પર 100% એક્સચેન્જ વેલ્યુ જેવી શાનદાર ઓફર્સ મૂકીને બજારનો માહોલ ગરમ કરી દીધો છે.

2/5
હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાને સોના-ચાંદીની ખરીદી માટે સૌથી શ્રેષ્ઠ અને 'વણજોયું મુહૂર્ત' માનવામાં આવે છે. એવી જૂની માન્યતા છે કે આજના દિવસે ખરીદવામાં આવેલી કિંમતી ધાતુઓમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે અને તેનો ક્યારેય ક્ષય થતો નથી. આ જ પરંપરાને જીવંત રાખવા માટે લોકો આજના દિવસે પોતાની ક્ષમતા મુજબ સોના-ચાંદીની નાની-મોટી ચીજવસ્તુઓની ખરીદી કરવાનું ચૂકતા નથી. ભાવો આસમાને હોવા છતાં, તહેવારનો ઉત્સાહ અને આસ્થા મોંઘવારી પર ભારે પડી રહ્યા છે.

સમાચાર ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ઝીંકાયો વધારો, આવતીકાલાથી લાગુ થશે નવા રેટ
અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹2 નો તોતિંગ વધારો
ટિકિટ બુક કરતા પહેલા જ ખબર પડી જશે ટિકિટ કન્ફર્મ થશે કે નહીં! રેલવેએ લોન્ચ કરી આ ખાસ એપ

Ahmedabad :  20 લાખના દાગીના સાથેનું ગુમ પર્સ કાગઠાપીઠ પોલીસે મહિલાને ગણતરીની કલાકોમાં પરત આપ્યું

કોલ ગેસિફિકેશન માટે ₹37500 કરોડની યોજનાને મંજૂરી, આ ક્ષેત્રમાં 50 હજાર નોકરીઓની તકો ઉભી થશે
કોલ ગેસિફિકેશન માટે ₹37500 કરોડની યોજનાને મંજૂરી, આ ક્ષેત્રમાં 50 હજાર નોકરીઓની તકો ઉભી થશે
Advertisement

વિડિઓઝ

Summer Vacation :  ઉનાળુ વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ધસારો
Ahmedabad News: અમદાવાદ મનપાના ફુડ વિભાગની કાર્યવાહી, અખાદ્ય હળદર, કાજુનો જથ્થો કર્યો જપ્તAhmedabad Municipal Corporation's Food Department's action, quantity of inedible Haldar, Cashew seized.
Ahmedabad News: સાબરમતી જેલની સુરક્ષામાં મોટી ચૂક, સુરક્ષાકર્મીની સામેથી ફરાર થઈ ગયો કેદી
Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ઝીંકાયો વધારો, આવતીકાલાથી લાગુ થશે નવા રેટ
અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ઝીંકાયો વધારો, આવતીકાલાથી લાગુ થશે નવા રેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: 14 ખરીફ પાકોની MSPમાં વધારો, ગુજરાતને પણ મળી મોટી ભેટ

ગુજરાતમાં ‘વર્ક ફ્રોમ હોમ' પર વિચારણા, પીએમની અપીલ બાદ સરકાર એક્શનમાં; મંત્રી કુંવરજી બાવળિયાનું સૂચક નિવેદન

હિન્દુ રહેવા માટે મંદિરે જવું કે પૂજા પાઠ કરવા જરૂરી નથીઃ સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

ગુજરાત પોલીસનો મોટો નિર્ણય, હવે આરોપીઓના જાહેરમાં વરઘોડા કાઢવા પર મુકાયો પ્રતિબંધ!

CBSE Board 12th Result 2026: CBSE એ ધોરણ 12નું પરિણામ કર્યું જાહેર, રિઝલ્ટ અહીં ચેક કરો 

Gujarat Heat: કાળઝાળ ગરમીને લઈ કચ્છ અને સુરેંદ્રનગરમાં ઓરેન્જ એલર્ટ, જાણો હવામાનનું અપડેટ 

Gold Silver Prices: સોના-ચાંદીમાં ફરી તેજી, ઈમ્પોર્ટ ડ્યૂટી વધતા 3 લાખની નજીક ચાંદી, જાણો લેટેસ્ટ ભાવ

Embed widget