શોધખોળ કરો
આયુષ્માન કાર્ડથી સારવાર લેતા પહેલા સાવધાન! સરકારે 2359 હોસ્પિટલોને લિસ્ટમાંથી હટાવી
કથિત છેતરપિંડીના કારણે 1200 હોસ્પિટલો સસ્પેન્ડ, 328 કરોડથી વધુનો દંડ ફટકારાયો; જાણો આધુનિક AI ટેકનોલોજી કેવી રીતે પકડી રહી છે કૌભાંડ.
જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ સભ્ય આયુષ્માન કાર્ડ (Ayushman Card) નો ઉપયોગ કરીને હોસ્પિટલમાં કેશલેસ કે મફત સારવાર લેવાનું વિચારી રહ્યા છો, તો આ માહિતી તમારા માટે અત્યંત ઉપયોગી છે. ઘરની બહાર નીકળતા અને હોસ્પિટલમાં એડમિટ થતા પહેલાં એક નાનકડું પણ મહત્વનું કામ કરવું જરૂરી છે. જો આ બાબત ધ્યાને નહીં રાખો તો હોસ્પિટલમાં પહોંચ્યા પછી તમારે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
Published at : 10 Aug 2026 04:01 PM (IST)
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર




























