શોધખોળ કરો

શું તમારા પૈસા પણ બેંક કે વીમા કંપનીમાં અટવાયા છે? ઘરે બેઠા આ રીતે પરત મેળવો હજારો રૂપિયા, જાણો પ્રોસેસ

દેશની વિવિધ સંસ્થાઓમાં કરોડો રૂપિયા 'અનક્લેમ્ડ' પડ્યા છે, સરકારની અપીલ બાદ હવે આ સરળ રીત અપનાવીને તમારું જૂનું ફંડ ક્લેમ કરો.

ઘણા લોકો પોતાની અને પરિવારની આર્થિક સુરક્ષા માટે જીવનભરની મહેનતની કમાણી બેંકો, મ્યુચ્યુઅલ ફંડ કે વીમા પોલિસીમાં રોકે છે. પરંતુ ઘણીવાર એવું બને છે કે સમય જતા દસ્તાવેજો ખોવાઈ જવાને કારણે, સરનામું બદલાવાને કારણે કે પછી ખાતું લાંબા સમય સુધી નિષ્ક્રિય રહેવાને કારણે આ પૈસા વિસરાઈ જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે દેશની વિવિધ નાણાકીય સંસ્થાઓમાં હાલ હજારો કરોડ રૂપિયા 'દાવા વગરના' (Unclaimed) પડ્યા છે, જેના કોઈ લેવાલ નથી. જો તમારા અથવા તમારા પરિવારના કોઈ સભ્યના પૈસા પણ આ રીતે અટવાયેલા હોય, તો હવે ચિંતા કરવાની જરૂર નથી. આરબીઆઈ અને સેબીએ આ રકમ મૂળ માલિકો સુધી પહોંચાડવા માટે ખાસ પોર્ટલ અને સરળ પ્રક્રિયાઓ શરૂ કરી છે.

1/6
સરકારી આંકડાઓ પર નજર કરીએ તો સ્થિતિ ખરેખર ચોંકાવનારી છે. લોકોની સામાન્ય બેદરકારી કે પૂરતી જાણકારીના અભાવે જંગી રકમ નાણાકીય સંસ્થાઓમાં ધૂળ ખાઈ રહી છે. અંદાજ મુજબ, બેંકોમાં આશરે ₹૭૮,૦૦૦ કરોડ, વીમા કંપનીઓમાં ₹૧૪,૦૦૦ કરોડ, મ્યુચ્યુઅલ ફંડમાં ₹૩,૦૦૦ કરોડ અને શેર ડિવિડન્ડ સ્વરૂપે ₹૯,૦૦૦ કરોડ જેટલી રકમ અનક્લેમ્ડ પડી છે. આ એવા પૈસા છે જેના માલિકો તેને ભૂલી ગયા છે અથવા તો કોઈ કારણસર ક્લેમ કરી શક્યા નથી. હવે તમે ટેકનોલોજીની મદદથી ઘરે બેઠા આ રકમની ભાળ મેળવી શકો છો અને તેને પરત પણ મેળવી શકો છો.

2/6
સૌ પ્રથમ બેંકમાં પડેલા જૂના પૈસાની વાત કરીએ તો, જો કોઈ બેંક ખાતામાં ૧૦ વર્ષ કે તેથી વધુ સમય સુધી કોઈ લેવડદેવડ ન થાય, તો તે રકમ આરબીઆઈના 'DEA ફંડ'માં ટ્રાન્સફર થાય છે. આ રકમ શોધવા માટે રિઝર્વ બેંકે 'UDGAM' (ઉદગમ) નામનું પોર્ટલ લોન્ચ કર્યું છે. તમારે આ પોર્ટલ પર જઈને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ તમારું નામ, પાન કાર્ડ કે આધાર નંબર નાખીને સર્ચ કરવાથી, જો કોઈ જૂનું ખાતું હશે તો તેની વિગતો મળી જશે. એકવાર ખાતાની ભાળ મળી જાય, પછી તમારે સંબંધિત બેંક શાખામાં જઈને કેવાયસી (KYC) દસ્તાવેજો આપીને રકમનો દાવો કરવાનો રહેશે.

બિઝનેસ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

PM મોદીની સૌરાષ્ટ્રને મોટી ભેટ: 13 નવી GIDCની જાહેરાત, કહ્યું- ‘રાજકોટ હવે મીની જાપાન બની ગયું છે’, જાણો કયા જિલ્લાને ફાયદો?

‘1000 ફિદાયીન હુમલા માટે તૈયાર’: મસૂદ અઝહરના વાયરલ ઓડિયોથી ખળભળાટ, ભારત વિરુદ્ધ મોટા કાવતરાના સંકેત

IND vs NZ: કોનવે-નિકોલ્સની અડધી સદી પછી મિચેલનું તોફાન, ન્યુઝીલેન્ડે ભારતને આપ્યો 301 રનનો લક્ષ્યાંક

'સોમનાથ પર લહેરાતી ધજા હિન્દુસ્તાનની તાકાત બતાવી રહી છે', શિવ સાધના કર્યા બાદ બોલ્યા PM મોદી

ABP Premium

વિડિઓઝ

PM Modi In Rajkot: રાજકોટમાં રિજનલ વાઈબ્રન્ટ સમિટનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન
PM Modi Speech: સોમનાથ સ્વાભિમાન પર્વમાં PM મોદીનું સંબોધન
Ambalal Patel Forecast on Uttarayan : પતંગ રસિકો માટે અંબાલાલ પટેલની મોટી આગાહી
Somnath Swabhiman Parv: સોમનાથમાં 108 અશ્વો સાથેની શૌર્ય યાત્રા બાદ PM મોદીએ મહાદેવની કરી પૂજા
PM Modi join Shaurya Yatra: 108 અશ્વ સાથેની શૌર્યયાત્રામાં જોડાયા PM મોદી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીની સૌરાષ્ટ્રને મોટી ભેટ: 13 નવી GIDCની જાહેરાત, કહ્યું- ‘રાજકોટ હવે મીની જાપાન બની ગયું છે’, જાણો કયા જિલ્લાને ફાયદો?
PM મોદીની સૌરાષ્ટ્રને મોટી ભેટ: 13 નવી GIDCની જાહેરાત, કહ્યું- ‘રાજકોટ હવે મીની જાપાન બની ગયું છે’, જાણો કયા જિલ્લાને ફાયદો?
‘1000 ફિદાયીન હુમલા માટે તૈયાર’: મસૂદ અઝહરના વાયરલ ઓડિયોથી ખળભળાટ, ભારત વિરુદ્ધ મોટા કાવતરાના સંકેત
‘1000 ફિદાયીન હુમલા માટે તૈયાર’: મસૂદ અઝહરના વાયરલ ઓડિયોથી ખળભળાટ, ભારત વિરુદ્ધ મોટા કાવતરાના સંકેત
IND vs NZ: કોનવે-નિકોલ્સની અડધી સદી પછી મિચેલનું તોફાન, ન્યુઝીલેન્ડે ભારતને આપ્યો 301 રનનો લક્ષ્યાંક
IND vs NZ: કોનવે-નિકોલ્સની અડધી સદી પછી મિચેલનું તોફાન, ન્યુઝીલેન્ડે ભારતને આપ્યો 301 રનનો લક્ષ્યાંક
'સોમનાથ પર લહેરાતી ધજા હિન્દુસ્તાનની તાકાત બતાવી રહી છે', શિવ સાધના કર્યા બાદ બોલ્યા PM મોદી
'સોમનાથ પર લહેરાતી ધજા હિન્દુસ્તાનની તાકાત બતાવી રહી છે', શિવ સાધના કર્યા બાદ બોલ્યા PM મોદી
સુરત: રોગચાળાને આમંત્રણ! ડીંડોલીમાં ગટર-પાણીની લાઈન ભેગી નખાતા વિવાદ, SMCની ઘોર બેદરકારી

લોકોની આતુરતાનો આવ્યો અંત! આ તારીખે Tata Sierra ની  તમારા ઘરે થશે ડિલિવરી, જાણો કિંમત

Gold Price Today: તમામ રેકોર્ડ તૂટ્યા! સોનું ₹4640 મોંઘું, જાણો 1 તોલાનો નવો ભાવ

SBI ગ્રાહકોને ઝટકો: ATM માંથી પૈસા ઉપાડવા મોંઘા, સેલેરી એકાઉન્ટના નિયમો પણ બદલાયા

Embed widget