ક્રેડિટ કાર્ડ ધારકના મૃત્યુ બાદ બાકી બિલ કોણ ભરશે? શું પરિવાર પર આવશે જવાબદારી? જાણો RBI ના નિયમો

શું બેંક પત્ની કે બાળકો પાસે બળજબરીથી વસૂલાત કરી શકે? જાણો અસુરક્ષિત લોન ના કાયદા અને વારસદારોને મળતી કાનૂની રાહત વિશે.

Continues below advertisement

Credit Card Dues After Death: વર્તમાન સમયમાં ક્રેડિટ કાર્ડ (Credit Card) એ દરેક વ્યક્તિના જીવનનો એક અભિન્ન હિસ્સો બની ગયું છે. શોપિંગ હોય કે મેડિકલ ઈમરજન્સી, ક્રેડિટ કાર્ડ હંમેશા આર્થિક મદદ પૂરી પાડે છે. પરંતુ ઘણા લોકોના મનમાં એક ડર અને મૂંઝવણ હંમેશા રહેતી હોય છે: "જો ક્રેડિટ કાર્ડ ધારકનું અચાનક મૃત્યુ થાય, તો પાછળ રહી ગયેલા લાખો રૂપિયાના બિલનું શું થાય?" શું બેંકો પરિવારના સભ્યોને હેરાન કરી શકે?

Continues below advertisement
Continues below advertisement
Sponsored Links by Taboola