શોધખોળ કરો
Gold price today: ચાંદીનો ભાવ 60,000 ઘટ્યો, સોનું પણ તૂંટ્યું, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
આસમાને પહોંચેલા ભાવોથી પરેશાન ગ્રાહકોને મોટી રાહત; વૈશ્વિક બજારની મંદીના કારણે સ્થાનિક માર્કેટમાં પણ વેચવાલીનો દોર
સોના અને ચાંદીના આસમાને પહોંચેલા ભાવોથી પરેશાન ગ્રાહકો અને રોકાણકારો માટે રાહતના મોટા સમાચાર આવ્યા છે. વૈશ્વિક બજારમાં સુસ્તી અને રોકાણકારોની સાવચેતીના કારણે છેલ્લા એક મહિનામાં કિંમતી ધાતુઓના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે.
Published at : 09 Jun 2026 04:02 PM (IST)
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર






























