શોધખોળ કરો

ભારતમાં કયા રાજ્યોના લોકો સૌથી વધુ સોનું ખરીદે છે? જાણો ક્યાં થાય છે સૌથી વધુ ઉત્પાદન

Gold consumption in India: દેશનો સૌથી મોટો 44% ભંડાર બિહારમાં, જ્યારે 80% ઉત્પાદન કર્ણાટકમાં થાય છે.

ભારતમાં સોનું માત્ર એક ઘરેણું નથી, પરંતુ તે આપણી પરંપરા, સંસ્કૃતિ અને રોકાણનો એક અત્યંત મહત્વનો હિસ્સો છે.

1/5
દેશમાં જ્યારે સોનાની ખરીદી અને વપરાશની વાત આવે છે, ત્યારે દક્ષિણ ભારતનાં રાજ્યો સૌથી આગળ જોવા મળે છે. બીજી તરફ, જો દેશમાં સોનાના ઉત્પાદન અને જમીનમાં રહેલા ભંડારની વાત કરીએ તો બિહાર અને કર્ણાટક જેવા રાજ્યો મોખરે છે. આ સમાચારમાં આપણે વિગતે જાણીશું કે દેશમાં કયા રાજ્યોના લોકો સૌથી વધુ સોનું પહેરે છે, અને સૌથી વધુ સોનું ક્યાંથી નીકળે છે.

2/5
દેશમાં સોનાના વપરાશમાં દક્ષિણ ભારતનો સિંહફાળો છે. અહીંની સંસ્કૃતિમાં સોનાનું અનેરું મહત્વ છે અને મહિલાઓ મોટા પ્રમાણમાં સોનાના દાગીના પહેરવાનું પસંદ કરે છે. લગ્ન, તહેવારો કે કોઈ ખાસ પ્રસંગે સોનું ખરીદવું એ અહીંની પરંપરાનો એક અતૂટ ભાગ છે. ખાસ કરીને કેરળ રાજ્ય સોનાના વપરાશમાં મોટાભાગે પ્રથમ ક્રમે રહે છે. અહીં સોનાની ખરીદીને સામાજિક પ્રતિષ્ઠા અને સાંસ્કૃતિક મૂલ્યો સાથે જોડીને જોવામાં આવે છે.

બિઝનેસ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Bomb Threat: CM ઓફિસ, RSS ભવન, સ્વર્ણિમ સંકુલ- 1, AMCની ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Surat News: સુરતમાં ભૂતિયા ડિમોલિશનને લઈને મનપા કમિશ્નરનો નિર્ણય, તપાસ માટે બનાવી હાઈપાવર કમિટી

PM Modi New Record: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  હાંસલ કરી સિદ્ધિ,  દેશ-દુનિયામાંથી મળ્યા અભિનંદન

POK: 19 બાળકો અને 7 પ્રેગનન્ટ મહિલાઓને મારી ગોળી, PoKમાં પાકિસ્તાન સૈન્યનો નરસંહાર
POK: 19 બાળકો અને 7 પ્રેગનન્ટ મહિલાઓને મારી ગોળી, PoKમાં પાકિસ્તાન સૈન્યનો નરસંહાર
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દર ચોમાસે કેમ ડૂબવાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : મોંઘવારીનો માર
Surat Demolition Mystery : સુરતના ભૂતિયા ડિમોલીશનને લઈ JCB ભાડે આપનારનો ચોંકાવનારો ખુલાસો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ રહેશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
Ambalal Patel Prediction on Monsoon : ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલ પટેલની નવી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar:  CM ઓફિસ, RSS ભવન, સ્વર્ણિમ સંકુલ- 1, AMCની ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Gandhinagar:  CM ઓફિસ, RSS ભવન, સ્વર્ણિમ સંકુલ- 1, AMCની ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Surat News: સુરતમાં ભૂતિયા ડિમોલિશનને લઈને મનપા કમિશ્નરનો નિર્ણય, તપાસ માટે બનાવી હાઈપાવર કમિટી
Surat News: સુરતમાં ભૂતિયા ડિમોલિશનને લઈને મનપા કમિશ્નરનો નિર્ણય, તપાસ માટે બનાવી હાઈપાવર કમિટી
PM મોદીના રેકોર્ડની ઉજવણી! NDAની બેઠકમાં આજે રજૂ કરાશે અભિનંદન પ્રસ્તાવ
PM મોદીના રેકોર્ડની ઉજવણી! NDAની બેઠકમાં આજે રજૂ કરાશે અભિનંદન પ્રસ્તાવ
PM Modi New Record: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  હાંસલ કરી સિદ્ધિ,  દેશ-દુનિયામાંથી મળ્યા અભિનંદન
PM Modi New Record: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાંસલ કરી સિદ્ધિ, દેશ-દુનિયામાંથી મળ્યા અભિનંદન
US Strike Iran: હેલિકોપ્ટર તોડ્યા બાદ અમેરિકાનો ઈરાન પર હુમલો, તહેરાનની બદલો લેવાની ધમકી

ફીફા વર્લ્ડકપમાં FIFAનો અર્થ શું થાય છે? 99 ટકા લોકો નહીં જાણતા હોય તેનો જવાબ

SSC CGL 2026: ઈન્કમટેક્સ ઈન્સ્પેક્ટરના પદ પર ભરતી, 1.51 લાખ રૂપિયા સુધીનો મળશે પગાર

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નવસારીમાં વરસાદ ખાબકતા લોકોને ગરમીથી મળી રાહત

Embed widget