શોધખોળ કરો

સોનું પડ્યું શેરબજાર પર ભારે: ગોલ્ડ ETF માં રોકાણ બમણું થઈ ₹24,050 કરોડે પહોંચ્યું, જાણો કેમ?

બદલાતો ટ્રેન્ડ: જાન્યુઆરીમાં રોકાણકારોએ ઇક્વિટીને બદલે સોના-ચાંદી પર પસંદગી ઉતારી; AMFI ના ચોંકાવનારા આંકડા જાહેર, મ્યુચ્યુઅલ ફંડમાં 14% નો ઘટાડો જ્યારે ગોલ્ડ ETF માં ઐતિહાસિક તેજી.

Gold vs Equity: વર્ષ 2026 ની શરૂઆત સાથે જ રોકાણકારોના મિજાજમાં મોટો અને નોંધપાત્ર બદલાવ જોવા મળ્યો છે. શેરબજારની અસ્થિરતા વચ્ચે હવે રોકાણકારો જોખમ લેવાને બદલે 'સુરક્ષિત રોકાણ' (Safe Haven Investment) તરફ વળ્યા છે. જાન્યુઆરી મહિનામાં પરંપરાગત ગણાતા 'ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ' (Equity Mutual Funds) ની ચમક ઓછી થઈ છે અને તેની સામે સોના-ચાંદીના 'એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ' (Gold & Silver ETFs) માં નાણાંનો ધોધ વહ્યો છે.

1/6
'એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા' (AMFI) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા આ વાતની સાબિતી આપે છે. ડેટા મુજબ, જાન્યુઆરી મહિનામાં રોકાણકારોએ શેરબજારને બદલે પીળી ધાતુ પર વધુ ભરોસો મૂક્યો છે. માત્ર ગોલ્ડ ETF માં જ જાન્યુઆરીમાં ₹24,050 Crore નું જંગી અને રેકોર્ડબ્રેક રોકાણ આવ્યું છે.

2/6
આ આંકડો કેટલો મોટો છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ડિસેમ્બર મહિનામાં આ રકમ ₹11,647 Crore હતી. એટલે કે એક જ મહિનામાં સોનામાં રોકાણ લગભગ બમણું થઈ ગયું છે. જો ગોલ્ડ અને સિલ્વર બંને ETF ને ભેગા કરીએ તો કુલ ₹33,503 Crore નું નેટ રોકાણ થયું છે. સોનાના ભાવમાં થઈ રહેલા સતત વધારાએ રોકાણકારોને આકર્ષ્યા છે.

બિઝનેસ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ અપડેટ! ₹18,000નો પગાર સીધો ₹54,000 થશે? જાણો ફિટમેન્ટ ફેક્ટરની નવી માંગ

હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયા 22 ભારતીય જહાજો, કેટલો માલ અટવાયો છે? શિપિંગ મંત્રાલયે આપ્યું અપડેટ

29 રાજ્યોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ શરૂ: સરકારે કહ્યું ડરવાની જરૂર નથી, આપણી પાસે પૂરતો સ્ટોક છે!

શું ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ગઈ છે? ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના દેશોને કહ્યું- 'જલ્દી તમારા યુદ્ધજહાજો મોકલો'
શું ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ગઈ છે? ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના દેશોને કહ્યું- 'જલ્દી તમારા યુદ્ધજહાજો મોકલો'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | શિષ્યવૃત્તિ માટે વધી આવક મર્યાદા
Hun To Bolish | હું તો બોલીશ | નાણા વગરની નગરપાલિકા !
Hun To Bolish | હું તો બોલીશ | ક્યાં છે પોલીસ ?
LPG shortage crisis : સુરતમાં કોમર્શિયલ ગેસની અછત, સમૂહ લગ્નમાં ચૂલા પર રસોઈ બનાવાઈ
Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શનમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: જો તમારા ઘરે PNG પાઇપલાઇન છે, તો હવે નહીં મળે LPG સિલિન્ડર!
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: આ લોકોને હવે નહીં મળે LPG સિલિન્ડર!
29 રાજ્યોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ શરૂ: સરકારે કહ્યું ડરવાની જરૂર નથી, આપણી પાસે પૂરતો સ્ટોક છે!
29 રાજ્યોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ શરૂ: સરકારે કહ્યું ડરવાની જરૂર નથી, આપણી પાસે પૂરતો સ્ટોક છે!
ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'નો વ્યાપ વધારાયો

કિમ જોંગ ઉનનો ખતરનાક પાવર શો! 1, 2 નહીં પણ સીધી 10 મિસાઈલો છોડી, જાપાનથી દક્ષિણ કોરિયા સુધી...

સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો

ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ

મિડલ ઈસ્ટમાં તણાવથી બજારમાં ઉથલપાથલ, એક જ અઠવાડિયામાં રોકાણકારોના 19 લાખ કરોડ રુપિયા ડૂબ્યા

કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ;  તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર

Embed widget