લગ્નસરા ટાણે જ ઝટકો: 22 કેરેટ સોનું ₹5,510 મોંઘું થયું! બજેટ ખોરવાયું, જુઓ આજના લેટેસ્ટ ભાવ

ટ્રમ્પની ગ્રીનલેન્ડ ધમકીથી બજારમાં આગઝરતી તેજી જોવા મળી છે. ચાંદીમાં છેલ્લા 10 દિવસમાં ₹60,100 નો રેકોર્ડબ્રેક વધારો થયો છે, જ્યારે સોનું પણ 3 દિવસમાં ₹6,000 મોંઘું થયું છે.

ટ્રમ્પની ગ્રીનલેન્ડ ધમકીથી બજારમાં આગઝરતી તેજી જોવા મળી છે. ચાંદીમાં છેલ્લા 10 દિવસમાં ₹60,100 નો રેકોર્ડબ્રેક વધારો થયો છે, જ્યારે સોનું પણ 3 દિવસમાં ₹6,000 મોંઘું થયું છે.

Gold Price Today: ભારતીય બુલિયન માર્કેટ (Bullion Market) માં સોના-ચાંદીની તેજી અટકવાનું નામ નથી લઈ રહી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આક્રમક ટેરિફ નીતિ અને ગ્રીનલેન્ડ (Greenland) વિવાદને કારણે વૈશ્વિક બજારમાં ગભરાટનો માહોલ છે. જેની સીધી અસર કિંમતી ધાતુઓના ભાવ પર પડી છે. આજે 21 January એ સતત ત્રીજા દિવસે બંને ધાતુઓમાં તોતિંગ ઉછાળો નોંધાયો છે.

Sponsored Links by Taboola