શોધખોળ કરો
ચાંદીના ભાવમાં ₹8,900 નો ભારે ઘટાડો! સોનું પણ થયું સસ્તું, જાણો આજના લેટેસ્ટ સોનાના ભાવ
MCX અને દિલ્હી બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવ તૂટ્યા, ચાંદીમાં ₹8,900 સુધીનો ધરખમ ઘટાડો.
જો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે રાહતના સમાચાર આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી સતત વધી રહેલા કિંમતી કિંમતી ધાતુઓના ભાવમાં બુધવારે ફરી એકવાર મોટો ઘટાડો જોવા મળ્યો છે. મંગળવારે બજારમાં જોવા મળેલી તેજી બાદ, આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) થી લઈને દિલ્હીના બુલિયન માર્કેટ સુધી સોના અને ચાંદી બંને સસ્તા થયા છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં તીવ્ર કડાકો બોલાતા ગ્રાહકોમાં ખુશીનો માહોલ છે.
Published at : 15 Jul 2026 03:51 PM (IST)
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર


























