શોધખોળ કરો

અમેરિકાના એક નિર્ણયથી ભારતનું સોનું ભડકે બળ્યું! રાતોરાત કેમ આવ્યા ભાવમાં ઉછાળા? જાણો કારણ

બુધવારનો દિવસ ભારતીય બુલિયન માર્કેટ માટે ભારે ઉથલપાથલ અને તોફાની તેજી લઈને આવ્યો છે. સોના અને ચાંદી બંને કિંમતી ધાતુઓના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે, જેણે રોકાણકારોને આશ્ચર્યચકિત કરી દીધા છે.

ખાસ કરીને ચાંદીના રોકાણકારો માટે આજનો દિવસ ખૂબ જ શુકનિયાળ સાબિત થયો છે, કારણ કે ચાંદીના ભાવમાં મોટો ભડકો થયો છે. આજના ટ્રેડિંગ સેશનમાં ચાંદીએ ₹1,91,000 ની મહત્વની મનોવૈજ્ઞાનિક સપાટી કુદાવી દીધી છે, જ્યારે સોનું પણ ફરી એકવાર ₹1,30,000 ની ઉપર મજબૂતીથી ટ્રેડ થઈ રહ્યું છે. અમેરિકન ફેડરલ રિઝર્વના નિર્ણય પહેલા બજારમાં આ ગરમાવો સ્પષ્ટપણે વર્તાઈ રહ્યો છે.

1/6
સ્થાનિક કોમોડિટી માર્કેટ એટલે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સવારથી જ લેવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરી ડિલિવરી વાળા સોનાના વાયદાની શરૂઆત 0.20% ના વધારા સાથે ₹1,30,369 પ્રતિ 10 ગ્રામ પર થઈ હતી. બીજી તરફ, માર્ચ ડિલિવરી વાળી ચાંદી 1.14% વધીને ₹1,90,210 પર ખૂલી હતી. જોકે, જેમ જેમ દિવસ આગળ વધ્યો તેમ તેજી વધુ પકડાઈ હતી. બપોરે 1:24 વાગ્યાની આસપાસ સોનામાં ₹93 (0.7%) નો વધારો જોવા મળ્યો હતો અને તે ₹1,30,200 પર ટ્રેડ થઈ રહ્યું હતું. જ્યારે ચાંદીમાં જબરદસ્ત ઉછાળો આવ્યો હતો, જેમાં ₹3,226 (1.72%) નો વધારો થતા ભાવ ₹1,91,290 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો હતો.

2/6
સોના-ચાંદીના ભાવમાં અચાનક આવેલા આ ઉછાળા પાછળનું મુખ્ય કારણ અમેરિકામાં ચાલી રહેલી આર્થિક ગતિવિધિઓ અને અનિશ્ચિતતા છે. આજે રાત્રે યુએસ ફેડરલ રિઝર્વ (US Federal Reserve) વ્યાજદરો અંગે પોતાનો અત્યંત મહત્વનો નિર્ણય જાહેર કરવા જઈ રહ્યું છે, જેના પર સમગ્ર વિશ્વની નજર મંડાયેલી છે. અમેરિકામાં ફુગાવો હજુ પણ ફેડના 2% ના નિર્ધારિત લક્ષ્યાંકથી ઉપર છે અને ત્યાંના રોજગાર બજાર (Job Market) માં પણ નરમાઈ જોવા મળી રહી છે. આ સ્થિતિમાં બજારને આશા છે કે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે અથવા ભવિષ્ય માટે નરમ વલણ અપનાવશે.

બિઝનેસ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું

...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી

Defence Ministry: દરિયામાં વધશે ભારતની તાકાત, ઈટાલીની કંપની સાથે 48 ટૉરપીડો માટે કરોડોની ડીલ

Pizza: ઈટાલીના લોકો દરરોજ ખાય છે પિત્ઝા છતાં નથી પડતા બીમાર, કારણ જાણીને ચોંકી જશો
Pizza: ઈટાલીના લોકો દરરોજ ખાય છે પિત્ઝા છતાં નથી પડતા બીમાર, કારણ જાણીને ચોંકી જશો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષના મેસેજથી સાવધાન!
Hun To Bolish : હું તો બોલીશ : ફરજી IPSની ફાંકા ફોજદારી
Hun To Bolish : હું તો બોલીશ : લગ્નસંસ્કાર પર સવાલ કેમ?
Ambalal Patel Rain Prediction : ગુજરાતમાં ક્યાં પડશે માવઠું?  અંબાલાલની ચોકાંવનારી આગાહી
Marriage Registration Rule Change : ભાગેડુ લગ્નને લઈ સરકાર લઈ શકે છે મોટો નિર્ણય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
Defence Ministry: દરિયામાં વધશે ભારતની તાકાત, ઈટાલીની કંપની સાથે 48 ટૉરપીડો માટે કરોડોની ડીલ
Defence Ministry: દરિયામાં વધશે ભારતની તાકાત, ઈટાલીની કંપની સાથે 48 ટૉરપીડો માટે કરોડોની ડીલ
Pizza: ઈટાલીના લોકો દરરોજ ખાય છે પિત્ઝા છતાં નથી પડતા બીમાર, કારણ જાણીને ચોંકી જશો
Pizza: ઈટાલીના લોકો દરરોજ ખાય છે પિત્ઝા છતાં નથી પડતા બીમાર, કારણ જાણીને ચોંકી જશો
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે

સાઉદી અરેબિયાની ધમકીની મોટી અસર, UAEએ યમનમાંથી પરત બોલાવી પોતાની સેના

IND W vs SL W: ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાના કર્યા સૂૂપડા સાફ, 5-0થી જીતી ટી-20 સીરિઝ

ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક

Embed widget